SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર મૂખને જે ઉપદેશ આપને તે તેના પ્રકોપને માટે જ છે, શાંતિને માટે થતું નથી; જેમકે સર્પને જે દૂધ પાવું તે કેવળ વિષને જ વધારનારું થાય છે. ૮. મૂખ: પાપી – सर्वाशुचिनिधानस्य, कृतघ्नस्य विनाशिनः । રજારિ રે, મૂઢા: પાનિ ? | 8 || રજ્ઞતા કૃ૦ કર, ડો. ૭. આ શરીર સર્વ અશુચિનું નિધાન છે, કરેલા ઉપકારને નાશ કરનાર છે અને ક્ષણમાં નાશ પામનાર છે, તેવા શરીરને માટે પણ મૂઢ પુરુષો પાપનું આચરણ કરે છે. ૯ મૂર્ખ પણ શું ન કરે – यस्मिन् कृते कर्मणि सौख्यलेशो दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावद् मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १० ॥ हृदयप्रदीप, श्लोक. १३ જે કર્મ કરવાથી પિતાને સુખને લેશ પણ થતા ન હોય, તથા દુઃખના અનુબંધને–પરંપરાને અન્ત થતું ન હોય, તથા મરણ પયંત મનમાં પરિતાપ થતો હોય એવું કમ મૂર્ખ માણસ પણ કરે નહીં. ૧૦.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy