SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ માહ-મમતા. ( ૩૨૯ ) માહઃ દુઃખનું કારણઃ— मार्जारभक्षिते दुःखं, यादृशं गृहकुक्कुटे । न तादृममताशून्ये, कलविङ्केऽथ मूषिके ॥ १८ ॥ માપુરાળ, અ૰રૂ, જો ૪. 2 ઘરના કુકડાને બિલાડી ભક્ષણ કરે તે વખતે જેવું દુ:ખ થાય છે, તેવું દુ:ખ મમતારહિત ચકલી કે ઉંદરનું, ખીલાડીના ભક્ષણ કરવાથી લાગતું નથી. ( અર્થાત્ મમતા રાખવામાં દુ:ખ છે અને મમતા ન હાય ત્યાં દુઃખ નથી.) ૧૮. भूषणोद्यानवाप्यादौ, मूर्च्छितास्त्रिदशा अपि । च्युत्वा तत्रैव जायन्ते, पृथ्वीकायादियोनिषु ॥ १९ ॥ દેવતાઓ પણ ભૂષણ, ઉદ્યાન અને વાવ વિગેરેને વિષે મૂર્છાવાળા–મમતાવાળા-હાય છે, તેથી તે દેવભવથી ચવીને (ચવે છે ત્યારે ) ત્યાં જ પૃથ્વીકાય વિગેરે એકેંદ્રિયની ચેાતિને વિષે ઉત્પન્ન થાય છે. ૧૯. शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्झितो sप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित् परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥ २० ॥ अध्यात्मकल्पद्रुम. મનુષ્ય, શાસ્રને જાણતા છતાં, વ્રતને ધારણ કર્યો છતાં અને પુત્રાદિકના ખધનના ત્યાગ ર્યો છતાં પણ પ્રમાદને વથ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy