SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઋજુતા. ( ૨૭૧ ) પણ દ્રોહ વિના રહી શકતા નથી, અને હુંમેશા બીજાને છેતરવાની બુદ્ધિ રાખી જાગે છે અને સુવે છે, અર્થાત્ જાગતાં અને સુતાં પશુ ખીજાએને છેતરવાના જ વિચાર કર્યો કરે છે, તેવી માયાને પ્રતિકૂલ એવી સરલતા રાખવી જોઈએ, તેથી તું તેનું સેવન કર ! ૨. ઋજુતા મેાક્ષનું મૂળઃ— नानार्जवो विशुध्यति, न धर्ममाराधयत्यशुद्धात्मा । धर्मादृते न मोक्षो मोक्षात्परं सुखं नान्यत् ॥ ३ ॥ પ્રશમરતિ, જો ૧૭૦. O ઋજુતા-સરળતા-વગરના માણસ શુદ્ધ થઈ શકતા નથી, અશુદ્ધ આત્માવાળા માણસ ધર્મનું આરાધન કરતા નથી; ધર્મ વગર મેાક્ષ મળતુ નથી અને મેાક્ષને છેડીને ખીજું કાઈ સુખ નથી. ( એટલે આ બધાનું મૂળ ઋજુતા-સરળતા છે. ) ૩. 137
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy