SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ OOYO AAOO सामायिक ( २३ ) સામાયિકનું સ્વરૂપ त्यक्तार्तरौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकव्रतम् ॥ १ ॥ योगशास्त्र, तृ० प्र०, लो० ८२. જેણે આ ધ્યાન અને રીધ્યાન ત્યજ્યું છે, તથા જેણે સાવા ( પાપમય ) કર્મ ત્યજ્યું છે, એવા ગૃહસ્થની જે મુહૂર્ત પર્યંતની સમતા, તેને સામાયિકત્રત કહ્યું છે. ૧. समता सर्वभूतेषु, संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्याग - स्तद्धि सामायिकं व्रतम् ॥ २ ॥ अष्टाटिका. સર્વ પ્રાણીઓને વિષે સમભાવ રાખવા, સયમ કરવા, શુભ ભાવના ભાવવી, અને આ રોદ્ર ધ્યાનના ત્યાગ કરવા, તે સામાયિક વ્રત કહેવાય છે. ૨. मुहूर्त्तावधिसावद्य - व्यापारपरिवर्जनम् । आद्यं शिक्षाव्रतं सामा-यिकं स्यात् समताजुषां ॥ ३ ॥ उपदेशप्रासाद, द्वि० भा०, पृ० ९०, ( प्र . स . )
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy