SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સુભાષિત-પદ્ય-રત્નાકર संयुक्ताधिकरणत्व-मुपभोगातिरिक्तता। મૌર્યમથ , નવા ૨૦ છે. उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १३६. દળવા વિગેરેનાં અધિકરણ-સાધને જોડેલાજ-તૈયારજ રાખવાં, પોતાના ઉપગની વસ્તુઓમાં ( નકામે ) વધારે કર, અતિવાચાળપણું રાખવું અને કુચેષ્ટા કરવી. આ અનWદંડનાં કારણ છે. (એટલે કે આ બધાથી, નિરર્થક પ્રવૃત્તિના કારણે, પાપને બંધ થાય છે. ) ૧૦. ચાર વિકથા – राज्ञा स्त्रीणां च देशानां, भक्तानां विविधाः कथाः। संग्रामरूपसद्वस्तु-स्वादाद्या विकथाः स्मृताः ॥११॥ ફરાબા મા, તંમ , વ્યા૦ ૨૩ ૨. રાજાના યુદ્ધ સંબંધી કથા તે રાજકથા, સ્ત્રીના રૂપ વિગેરે સંબંધી ચર્ચા તે સ્ત્રીસ્થા, દેશની સારી ખોટી વસ્તુની ચર્ચા તે દેશથા અને ભજનના સ્વાદ વિગેરેની ચર્ચા એ ભતસ્થા. એમ જુદા જુદા પ્રકારની ચારવિકથાઓ કહી છે. ૨૨
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy