SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ય-મૃષાવાદ. (૬૧). એક તરફ અસત્યથી ઉત્પન્ન થયેલું પાપ અને બીજી તરફ બીજાં સર્વ પાપ, એ બન્નેને ત્રાજવામાં નાંખીને તળીયે તે પહેલું અસત્યનું પાપ વધી જાય છે. ૯ સાત અસત્યવાદી वणिक् पण्याङ्गना दस्यु तकृत् पारदारिकः । દ્વારા પૌત્ર, સતાસભ્ય જિમ્ ૨૦ || કરા બ૦, માત્ર ૨, સ્તન , ચ૦ ૮૧. ફ્રિ વણિક, વેશ્યા, ચોર, જુગાર, પરસ્ત્રી લંપટ, દ્વારપાળ અને કૌલ એટલે તાંત્રિક મતવાળો આ સાત મનુ અસત્યનું ઘર છે-કેવળ અસત્યવાદી જ છે. ૧૦. અસત્યના દોષો— घोरां दुर्गतिमेत्यलीकलवमण्यभ्यर्थितोऽपि ब्रुवन् , वादे नारद-पर्वताख्यसुहृदोर्यद्वद्वसुर्भूपतिः । चक्रेऽर्चाविधुरो विरंचिरनृतात् केतक्यनिष्टा मृषासाक्ष्यात् किं न हरिभवेन महितः सत्यात्परीक्षाक्षणे ॥११॥ Íર , સ્ટોર રૂ. અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ કોઈ મનુષ્ય લેશમાત્ર પણ જુઠું બોલે તે તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વસુરાજા અસત્ય બોલી દુર્ગતિ પામ્યો. દષ્ટાંત કહે છે કે-શું મહાદેવે બ્રહ્માને જુઠું બોલવાથી અપૂજ્ય કર્યા નથી ? કેતકીને જુઠી
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy