________________
( ૬ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
કન્યા સ ંબંધી, ગાય સબંધી અને ભૂમિ સંબંધી જુઠું ખેલવું તથા થાપણુ એળવવી અને ખાટી સાક્ષી પૂરવી, આ પાંચ પ્રકારનાં સ્થૂલ–મોટાં અસત્યના ગૃહસ્થાએ અવશ્ય ત્યાગ કરવા. ૬. અસત્યના નિષેધ
सर्वलोकविरुद्धं यद्, यद् विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य, न वदेत् तदसूनृतम् ॥ ७ ॥ ચોરાજી, દ્વિતીય પ્રજારા, ૦ ૧૧.
જે અસત્ય વચન સ લેાકેાને વિરૂદ્ધ છે, જે વિશ્વાસી મનુષ્યના ઘાત કરનારૂ છે, અને જે પુણ્યના શત્રુ છે, તેવું અસત્ય વચન કદાપિ એવું નિહ. ૭.
અસત્યની નિષ્ફળતા
याऽरण्ये रोदनात् सिद्धिर्या सिद्धिः क्लीबकोपनात् । कृतघ्नसेवनात् सिद्धिः, सा सिद्धिः कुटभाषणात् ॥ ८ ॥ हिंगुल प्रक०, मृषावाद प्रक्रम, m ૪૦ ૨.
અરણ્યમાં રૂદન કરવાથી જે સિદ્ધિ થાય, નપુંસકના ક્રોધથી જે સિદ્ધિ થાય, અને કૃતઘ્રીની સેવાથી જેસિદ્ધિ થાય, તેવી સિદ્ધિ અસત્ય વચનથી થાય છે, અર્થાત્ કેાઇની કાંઇ પણ સિદ્ધિ થતી નથી. ૮. અસત્યની અધમતા—
एकत्रा सत्यजं पापं पापं निःशेषमन्यतः । द्वयोस्तुलाविधृतयोराद्यमेवातिरिच्यते ॥ ९ ॥
°
योगशास्त्र, द्वि० प्र० श्लो० ६४ नी टीकानो लो० १०; મારવાહ પ્રવન્ય, (આ॰ સમા ) g૦ ૮૬, ૦ ૧.