SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ 303 માણસ જ્યારે સામા માણસ સાથેનું વેર લેવાની વૃત્તિ કાઢી નાંખે છે અને તેણે કરેલા અપરાધાને માફ કરે છે તે વખતે તેના આત્મા પ્રમળ શક્તિ ધરાવતા થઈ જાય છે. આટલી પ્રબળ શક્તિના ભૂતકાળમાં તેને કયારે ય અનુભવ થયેલા હાતા નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેની સાથે તારે વેર બંધાયુ' હાય તેને તારે ક્ષમા આપવી - જોઈએ. પછી ભલે તે તને સન્માન આપતા હાય કે ન આપતા હોય, તેણે તને ક્ષમા આપી હાય કે ન આપી હાય પણ તુ તેના કૃત્યા તરફ નજર કરીશ નહિ. તારે તરત જ તેની ક્ષમા માંગી લેવી જોઇએ. ક્ષમાપના મહત્વના સ`દેશ છે કે જેની સાથે આપણે અણુખનાવ થશે ડાય કે કજિયા થયા હોય તેની ક્ષમા માંગવી. હૃદય પર જામેલા કાળાશના પાપડાને ઉખેડીને હૃદયને સ્વચ્છ દર્પણ જેવું મનાવવું. ભુતકાળનુ કાઈ પણ કડવું મણુ અંતઃકરણમાં રહેવુ ન જોઇએ. જેમ વરસાદ વરસે છે ત્યારે ગામની ગંદી ગલીઓને પણ સ્વચ્છ બનાવે છે. તેમ આજના દિવસે વીતરાગ વાણીનું શ્રવણ કરી સંવત્સરી પછી હૃદયને નિર્મળ બનાવી નવા નામે જીવનના પ્રારંભ કરવાના છે. મેતારજ મુનિ, ખધક મુર્તિ, ગજ સુકુમાર આદિ મહાન પુરૂષાએ કેવી અજબ ક્ષમા રાખી અને તે માક્ષમાં ગયા. આપણા જીવનમાં પણ એવી ક્ષમા આવે એવી પ્રભુ પ્રત્યે પ્રાથ ના કરીએ. તપ-ત્યાગચાશ્ત્રિ-ક્ષમા આદિ ગુણુાથી જીવનને શૈાભાવીએ તેા જ સંવત્સરી પર્વ ઉજન્મ્યાની સાČકતા છે. હવે સમય થઇ ગયા છે. કાન્તિભાઈ પણ સિગ્નલ આપે છે. એમને ધણી જાહેરાતા કરવાની છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન.૧૦ ભાદરવા સુદ ૮ ને મંગળવાર તા. ૮-૯-૭૦ અનત ઉપકારી ત્રિàાકીનાથે સમ્યકૂદન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચાત્રિ અને તપ એ મેાક્ષનાં સાધના મતાન્યાં છે. સાધન વિના ત્રણે કાળમાં સાધ્યની સિદ્ધિ થતી `નથી. સાધન જેટલું' સારુ' હાય તેટલું કાય પણ સારું થવાનુ આત્મા ઉપર અનાદિકાળનાં કર્મનાં કચરા જામેલા છે. એને ધાવાને માટે સમ્યગ્દન એ પાણી છે. જ્ઞાન એ સાબુ છે. ચારિત્ર એ ધાવાની ક્રિયા છે. અને તપ એ અગ્નિ છે. એકલુ પાણી હોય પણ જો સાબુ ન હોય તેા કપડાંના ખેલ થાડા આછે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy