SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રથમવર્ગ:- રૂા. ૧૧૦૦૧ કે તેથી વધુ દાન કરનાર વ્યક્તિ કે સંઘને પ્રસ્તુત ગ્રન્થમાળા તરફથી શ્રુતસમુદ્ધારક તરીકે સન્માનિત ગણવામાં આવશે. - રૂા. પ૦૦૧ કે તેથી વધુ દાન કરનારને શ્રુતરક્ષક તરીકે સન્માનિત ગણવામાં આવશે. દ્વિતીયવર્ગ – રૂા. ૨૫૦૧, કે તેથી વધુ દાન કરનારને ગ્રન્થમાળા તરફથી મૃતભક્ત તરીકે સન્માનિત ગણવામાં આવશે. તૃતીયવર્ગ – રૂ. ૧૦૦૧, કે તેથી વધુ દાન કરનારને શ્રુતાનુરાગી તરીકે સન્માનિત ગણવામાં આવશે. - ૫૦૧ કે તેથી વધુ દાન કરનારને શ્રુતસભ્ય તરીકે સન્માનિત ગણવામાં આવશે. નિયમાવલિઃ . કમલપ્રકાશન તસમુદ્વારકગ્રન્થમાળા તરફથી પ્રકાશિત થતા પ્રત્યેક ગ્રન્થની - ૧. દસ ટકા પ્રતિ કમલપ્રકાશન પોતાના હસ્તક રાખશે અને તેને યોગ્ય ઉપયોગ કરશે. ૨. પાંચ પ્રતિ કમલપ્રકાશન સુરક્ષિત કૃતનિધિ ખાતે રાખવામાં આવશે. ૩. ઓછામાં ઓછી એક પ્રતિ અમારી સૂચિમાં સેંધાવાએલા દરેક જ્ઞાનભંડારમાં વિના મૂલ્ય આપવામાં આવશે. ૪. એક પ્રતિ ઉક્ત પ્રથમવર્ગના સંઘ કે વ્યક્તિને વિના મૂલ્ય અપાશે. , ૫. દસ પ્રકાશન સુધીના દરેક ગ્રન્થની એક પ્રતિ બીજા વર્ગના સંઘ કે વ્યક્તિને વિના મૂલ્ય અપાશે. તથા તે પછીના પ્રકાશને નોંધાવ્યા હશે તે ૨૫ ટકા વળતરથી આપવામાં આવશે.
SR No.023161
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1967
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy