SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪) કÖરૂપ મેશ રહિત વીતરાગ ભગવાન પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમય આ સમગ્ર જગતને ( જગતના પ્રાણીઓને) સર્વ પાપથી રક્ષણ કરા. ૧૮ राजद्वारे श्मशाने च, सङ्ग्रामे शत्रु संकटे । व्याघ्रचौराग्निसर्पादि-भूतप्रेतभयाश्रिते ॥ १९॥ अकाले मरणे प्राप्ते, दारिद्र्यापत्समाश्रिते । અપુત્રત્વે મહામુને, મૂર્ણત્વે રોગપહિતે ॥૨૦॥ डाकिनी शाकिनीग्रस्ते, महाग्रहगणार्दिते । નયુત્તર ધ્વજૈષમ્ય, વ્યસને ચાર્જર્ મોત્ રા રાજદ્વારમાં, મશાનમાં, યુદ્ધમાં, શત્રુના સ’કટમાં, વ્યાઘ્ર, ચાર, અગ્નિ, સર્પાદિક, ભૂત અને પ્રેત વિગેરે ભયની પ્રાપ્તિને વિષે, અકાળે મરણ પ્રાપ્ત થયે સતે, દારિદ્રચરૂપ આપત્તિ આવે સતે, પુત્ર રહિતપણું સતે, મહાદુઃખ ( અથવા પાઠાંતરે મહાદોષ ) પ્રાપ્ત થયે સતે, ભૂખ પણાને વિષે, રાગની પીડાને વિષે, ડાકિની કે શાકિનીથી ગ્રસાયે સતે, મહાગ્રહેાના સમૂહની પીડા પ્રાપ્ત થયે સતે, નદી ઉતરતી વખતે, માર્ગનું વિષમપણું પ્રાપ્ત થયે સતે, વ્યસનને વિષે અને આપત્તિને વિષે આ વાપજરનું સ્મરણ કરવુ. ૧૯–૨૦-૨૧. प्रातरेव समुत्थाय यः स्मरेजिनपञ्जरम् । તત્ત્વ ચિદ્રયં નાસ્તિ, રુમતે યુવસંવત્ ॥૨૨॥ જે મનુષ્ય પ્રાતઃકાળેજ ઉઠીને આ જિનપંજરનું સ્મરણ કરે, તેને કાંઈ પણ ભય હોતા નથી, અને તે સુખસ ́પત્તિને પામે છે. ૨૨. ૨ મદારોને પાઠાંતર.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy