SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુવિધિ સ્વામી કંઠનું રક્ષણ કરે, શ્રીસુશીતલનાથ હૃદયનું રક્ષણ કરે, શ્રેયાંસ સ્વામી બે બાજુનું રક્ષણ કરે, વાસુપૂજ્ય સ્વામી બે હાથનું રક્ષણ કરે. ૧૪. अङ्गलोविमलो रक्षे-दनन्तोऽसौ नखानपि । श्रीधर्मोऽप्युदरास्थीनि, श्रीशान्ति भिमण्डलम् १५ વિમલસ્વામી આંગળીઓનું રક્ષણ કરે, આ અનંતનાથ નખનું પણ રક્ષણ કરો, (અથવા પાઠાંતરે બે સ્તનનું રક્ષણ કર), શ્રીધમનાથ પણ ઉદરનાં હાડકાંનું (અથવા ઉદરનું અને હાડકાંનું) રક્ષણ કરે, શ્રી શાંતિનાથ નાભિમંડળનું રક્ષણ કરે. ૧૫ श्रीकुन्थुर्गुह्यकं रक्षे-दरो लोमकटोतटम् । मल्लिरूरुपृष्ठवंशं, जो च मुनिसुव्रतः ॥१६॥ શ્રી કુંથુનાથ ગુહ્યસ્થાનનું રક્ષણ કરે, અરનાથ ભગવાન રૂંવાડાં અને કેડનું રક્ષણ કરે, મહિલનાથ સાથળ અને પીઠનું રક્ષણ કરે, અને મુનિસુવ્રતસ્વામી બે જંઘાનું રક્ષણ કરે. ૧૬ पादाङ्गुलीनमी रक्षे-च्छीनेमिश्चरणद्वयम् । श्रीपार्श्वनाथः सर्वाङ्ग, वर्धमानश्चिदात्मकम् ॥१७॥ નમિનાથ પગની આંગળીઓનું રક્ષણ કરે, શ્રી નેમિનાથ બે પગનું રક્ષણ કરે, શ્રી પાર્શ્વનાથ સર્વ અંગનું રક્ષણ કરે, અને શ્રી વર્ધમાનસ્વામી ચેતનસ્વરૂપ આત્માનું રક્ષણ કરે. ૧૭ पृथिवीजलतेजस्क-वाय्वाकाशमयं जगत् । रक्षेदशेषपापेभ्यो, वीतरागो निरञ्जनः॥ १८॥ 3 ૧ રતના િપાઠાંતર
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy