SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) ૩૮-૩૯ કાર્ય પ્રસગે વૃદ્ધ સાધુઓને હે ભગવાન! પસા કરી અને લઘુ સાધુને ‘ ઈચ્છકાર ' એટલે તેમની ઇચ્છા અનુસારેજ કરવાનુ કહેવુ ભૂલી જાઉં, તેમજ સત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે ‘મિચ્છાકાર ’ એટલે ‘મિચ્છામિ દુક્કડં' એમ કહેવું જોઇએ તે વિસરી જાઉં તે જ્યારે મને પાતાને સાંભરી આવે અથવા કોઇ હિતસ્ત્રી સંભારી આપે ત્યારે તત્કાળ માટે નવકાર મંત્ર ગણવા. ૪૦ વૃદ્ધ ( વિડેલ ) ને પૂછ્યા વગર વિશેષ વસ્ર ( અથવા વસ્તુ ) લઉં ઘઉં નહિ અને મ્હોટાં કામ વૃદ્ધ ( વડિલ ) ને પૂછીનેજ સદાય કરૂં, પણ પૂછ્યા વગર કરૂંજ નહિ. ૪૧ જેમનો શરીરનો બાંધા નબળા છે, એવા દુબ ળ સંઘયણુવાળા છતા પણ જેમણે કઇક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છાંડયા છે, તેમને આ ઉપર જણાવેલા નિયમ પાળવા પ્રાય: સુલભ છે. ૪૨ સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમાને જે આદરે પાળે નહિ, તે સાધુપણા થકો અને ગૃહસ્થપણા થકી ઉભય ભ્રષ્ટ થયા જાણવા. ૪૩ જેના હૃદયમાં ઉક્ત નિયમા ગ્રહણ કરવાના વધારે ભાવ ન હાય, તેમને આ નિયમ સંબધી ઉપદેશ કરવા એ સિરાસર વગરના સ્થળે કૂવા ખેાદવા જેવા નિર ક—નિષ્ફળ થાય છે. ૪૪ નખળાં સંધયણુ, કાળ, ખળ અને દુ:ષમ આરા આદિ હીણાં આલખન પકડીને પુરૂષાર્થ વગરના પામર જીવા આળસ પ્રમાદથી બધી નિયમ ધુરાને છડી દે છે. ૪૫ ( સંપ્રતિ કાળે ) જિનપ બુચ્છિન્ન થયેલા છે. વળી પ્રતિમાપ પણ અત્યારે વર્તતો નથી, તથા સંઘયણાર્દિકની હાનીથી શુદ્ધ સ્થવીરકલ્પ પણુ પાળી શકાતો નથી. ૪૬ તાપણ જો મુમુક્ષુઓ આ નિયમેાના આરાધન વિધિવર્ડ સમ્યક્ ઉપયુક્ત ચિત થઈ ચારિત્ર સેવનમાં જમાળ બનશે તે તે નિયમા નીશ્ચે આરાધક ભાવને પામશે. ૪૭ આ સર્વે નિયમેનેજ ( શુભાશયા ) વૈરાગ્યથી સમ્યગ્ રીત્યા પાળે છે, આરાધે છે તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે. એટલે તે શીવસુખ ફળને આપે છે. ઇતિશમ્.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy