SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૮ ) યાત્રા કરીને આવનાર સાધુ-સાધ્વીઓ સામા મળે છે, તે તેમણે પડી લેહણા ક્યારે કરી અને કયારે ચડ્યા? આ પ્રમાણે વર્તવું તે લાભ લેતાં નુકસાન થાય છે, તે લક્ષમાં લેવા જેવું છે. હવે એની વિધિ અને વર્તન. હમેશાં એકાસણું કરવું નવ વખતનવ ટુંકના દર્શન કરવા. ત્રણે ટંકના દેવવંદન કરવા. એકવાર રેહશાળાની યાત્રા કરવી. હમેશાં પાંચ ચિત્યવંદન કરવા. એક વખત શત્રુંજી નદી પગલે જવું. હમેશાં ત્રણ પ્રદક્ષિણા કરવી. એકવાર દોઢ ગાઉની પ્રદક્ષિણા કરવા હમેશાં નવ ખમાસમણ દેવાં. એકવાર ત્રણ ગાઉની પ્રદિક્ષણાકરવી હમેશાં નવ લેગસ્સને કાઉ- એકવાર છ ગાઉની પ્રદક્ષિણા કરવી સ્સગ્ન કર. એકવાર બારગાઉની પ્રદક્ષિણકરવી હમેશાં દશ બાંધી નવકારવાળી એક વખત પચતીથી યાત્રાકરવી. ગણવી. કઈ પ્રકારની આશાતના ન થાય નવ વખત ઘેટીની યાત્રા કરવી. તે ઉપગ રાખ. એક સમયમાં કેટલા સિદ્ધ મનહર છંદ. એક સમય ઉત્કૃષ્ટ સ્ત્રી વિશ સિદ્ધિ વરે, નપુંસક વેદે દશ સિદ્ધ તે પ્રમાણયે; પુરૂષ એકસે આઠ ગ્રહ લગે સિદ્ધ ચાર, અન્ય લીગે દશ સિદ્ધ ઉર એમ આણયે; સ્વલગે એક આઠ બે પણ ધનુષ્યના, બે હાથ શરીર ધારી ચોર ચિત્ત જાણીયે; ને મધ્યમ અવગાહે એક સમયે ઉત્કૃષ્ટ, એકસો આઠ લલિત સિદ્ધ મન માનીયે. ૧છે એસે ને આઠ ગ્રંથ શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયે શ્રી સંઘના શ્રેયાર્થે, ઘણું ઉત્તમ ને ઉપયોગી એવા એકને આઠ (૧૦૮) ગ્રંથની રચના કરી, સંઘના માટે ઘણું સારો વારસો મુકી ગયા છે, એ મહાન ઉપકાર કર્યો છે, ધન્ય છે તે મહાત્માને અને ધન્ય છે એ કૃતિને. એમાં બધુયે આગમના દેહનનું જ સમર્પણ છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy