SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) ૩૮ પંથેરવાળ ૫૪ કામેચા ૭૦ હરસરા ૩૯ ખેજડીયા પપ બંભણિયા ૭૧ કોટિગણ કુલગચ્છ ૪૦ વાછિતવાળ પર ગોયલવાળ ૭૨ ઝીશાખાના બિરૂદ ૪૧ જીરાઉલિયા પ૭ વધેરા ૭૩ વાડિયગણ ૪ર જેસલમેરા ૫૮ ભદ્દેરા ૭૪ ઊડવાડિયગણું ૪૩ લલવાણિયા ૫૯ નાપરિયા ૭૫ માનવગણ ૪ તાતહડા ૬૦ બાડમેરા ૭૬ ઊત્તરવાલસહ ૪૫ છાજહડા ૬૧ કક્કરિયા ૭૭ ઊદેહગણું ૪૬ ખંભાયતા દર રંકવાળ ૭૮ ચારણગણ: ૪૭ શખવાલીયા ૬૩ બોરસવા ૭૯ ઓકેલિયા ૪૮ કમળકળશા ૬૪ વેગડા ૮૦ લુણિયા ૪૯ સજતરિયા ૬૫ વીશલપુરા ૮૧ સાધુ પુનમીયા ૫. સંજતિયા ૬૬ સંવાડીયા ૮૨ ત્રાંગડિયા ૫૧ પાંપલિયા ૬૭ મુંધુકિયા ૮૩ નીબજીયા પર ખીમસરા ૬૮ વિદ્યાધરા ૮૪ સારાગચ્છ પ૩ ચેરડીયા ૬૯ આયરિયા રાશી હજાર લેક પ્રમાણુ-એક્તાલીશમી પાટે થયેલ, શ્રી અજિતદેવસૂરિયે, ૮૪૦૦૦ હજાર લોક પ્રમાણને સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ કર્યો. નવાણું હજાર નવસે નવાણું ભવ-રૂપી સાધ્વી જે રાજાની કુંવરી હતી, તેણે એક વખત રાજકચેરીમાં ઘણા સ્વરૂપવાન એવા પુરેહિતના પુત્ર પર દ્રષ્ટિપાત કર્યો, તેનું લાગેલ પાપ છેવટે સાધ્વીપણામાં નહિં આલોચવાથી ( ૯) ઘણા નીચા ભાવમાં ભમી છેવટે મેશે જશે. જુઓ? પાપ નહિં આલેચવાનું પરિણામ. નવાણુ યાત્રા અને વિધિ. તે માટે ઉપગી સૂચના–સાધુ સાધ્વીયે નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે, ખાસ અજુવાળું થયે ઉપગ અને જયણા પૂર્વક ગિરિરાજનું ધ્યાન ધરતા જવું આવવું કે, જેથી કઈ જીવની વિરાધના થાય નહિ, રસ્તામાં વાત નહિ કરવી, તેમ નવકારવાળી પણ ન ગણવી જોઈએ? ઘણી વખતે અજુવાળું થયે ઉપર ચડનારને પહેલે, કે બીજે હડે અગર તેથી કાંઈ ઉપર
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy