SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૩ ) ચાર સ્થાને ગતિ-આ રૌદ્ર નર્ક તિર્યંચ, ધર્મે મનુ દેવ ધાર; શુકલે દેવકે શિવસુખ, અનુક્રમ એ અવધાર, શુકલધ્યાનમાં- ખંતી માદેવને આજીવ, મુક્તિ તે ચોથી ગણ આલબન, સાચાં તે થકલ ધ્યાનમાં, ચાર એ આલંબન. વળી બીજા ચાર ધ્યાન. તે ચારના નામ-પિંડ પદસ્થ રૂપસ્થને, રૂપાતીત ને રાખ, ધ્યાન આ ચો આખીયાં, શારો પૂરે શાખ. ધ્યાનના તિ ભેદ-શીર્ષક શંબા ને વળી, ઘંટક ત્રીજે ભેદ, ધાર ભેદ તે ધ્યાનના, એની દિલ ઊમેદ. (૬) કાસગં. દેહોત્સર્ગ કષાયોત્સર્ગ, ઊપષ્પોત્સર્ગ એમ 1. ભવેત્સર્ગ તે કર્મ ત્યાગે, ચાર ચિંત તેમ. ખુલાસા-દેહને ત્યાગ, કષાયને ત્યાગ-ઉપધીને ત્યાગ અને ભવમાં ભમાવનાર કર્મોને ત્યાગ એમ ચાર ભેદ ઉત્સર્ગના જાણવા. એ છ પ્રકારે અત્યંતર તપ જાણવું–આ છ વસ્તુઓ આત્મસ્વરૂપનું મૂળ કારણ છે. જેને આત્મસ્વરૂપ ઓળખવાની ઈચ્છા હોય તેજ આ છ વસ્તુઓ આરાધી શકે છે. બાહ્ય તપની જેમ આ તપ દેખાદેખીથી થઈ શકતું નથી-ઈતિબાર પ્રકાર. સાધુની બાર પ્રતિમાઓ. તેની સમજણ- એકથી ચડતા માસે, કરે માસ તે સાત, સાત સાત અહોરાત તિ, અને એક અહેરાત. છેલ્લી એક જ રાતની, એમ પ્રતિમા સુમાર, સાધુ સાદરે આદર, શાસથી ગ્રહી સાર. (૨૮ માસ, ૨૨ અહેરાત ને એક રાતની.) આચાર્યના ગુણ-છત્રીશ છત્રીશી ગુણ ગણુ, આચારજ અવધાર; ૧૨૯૬ બાર સે છછુ ગુણ ગણી, વદે વારંવાર ( ચેત્રી કાઉસ્સગ્ન-આર માસે કાઉસગ્ન કરવાને વિધિ. ચિતર શુદિ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩–૧૪ અથવા ૧૩–૧૪૧૫ એ ત્રણ દિવસોએ હંમેશાં વૈવાસિક પ્રતિક્રમણમાં સચાય કહા પછી આ કાઉસ્સગ્ન કરે. પ્રથમ ઈરિયાવહિયા કહી, લેગસ્ટ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy