SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ). પચાર વિનય છે. જો કે આ વિનય લૈકિક છે, તે પણ તેમાં પ્રવૃતિ કરનાર જ ગુણી પુરૂને વિનય કરી શકે છે, તેથી તે વિનયભાવ વિનયનું કારણ હોવાથી અવશ્ય કરવા યોગ્ય છે. . (૩) વૈયાવચ્ચ. , આચાર્યાદિક દશે જણને આહારદિક લાવી આપવા અથવા તેમના પગ દાબવા, કેડ દાબવી વિગેરે વિસાવચ કહેવાય. તેના દશ પ્રકાર છે તેના નામ. દશના નામ-આચાર્ય પાઠક પ્રવર્તક, સ્થવિર તપસી પ્લાન નવદીક્ષિત સમાનધમી, ગણ સંઘ દશ માન. (૪) સ્વાધ્યાય. તેના પાંચ ભેદ-વાંચન પૂછન પરાવર્તન, અનુપ્રેક્ષા તે એમ; ધર્મકથા સ્વાધ્યાય ધાન, પાંચે રાખે પ્રેમ. તે પાંચ ભેદ–૧ વાંચના-ભણવું ભણાવવું ને વાંચવું તે. ૨ પૃચ્છના-અર્ચને પૂછવા તે. ૩ પરાવર્તન-ભણેલું સંભારવું તે, ૪ અનુપ્રેક્ષા-તર્કવિતર્કો કરવા તે. ૫ ધર્મકથા–પિતાના જાણપણાને અનુસારે બીજાઓને ધર્મોપદેશ કરે તે. (૫) ધ્યાન, આ ચાર ધ્યાન દરેકના ભેદ સાથે. તેના ચાર ભેદ-આ રૌદ્રને ધર્મ શુકલ, હાવાં ધ્યાન તે ચાર; પહેલાં બેને પરિહરી, ધર્મને શુક્લ તે કાર. તે દરેકના ચાર ચાર ભેદ, ૧ આર્તધ્યાન- ઇષ્ટ વિયોગ અનિષ્ટ ગ, રેગ ચિંતા અગ્રશૌથ; આ ધ્યાનના ભેદ એ, સદા ત્યાગવા શોચ. ૨ રૈદ્રધ્યાન- હિંસાનું મૃષાનુબંધી, તેયાનુબંધી તેમ સંરક્ષણાનુબંધી સવી, તજે રેદ્રના તેમ. ૩ ધર્મધ્યાન- આજ્ઞા અપાય વિપાકને, સંસ્થાનવિચય ચાર, હદય પ્રેમથી રાખજે, ધારી ધમ પ્રકાર. ૪ શુક્લધ્યાન- પૃથકત્વ એકત્વ વિતર્ક ને, સૂમક્રિયા નિવૃત્તી, યુછિન્નક્રિયા અપ્રતિપાતી, શુકલધ્યાને મુખવત્ત.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy