SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં સુખની બુદ્ધિને આનંદ માને ભાવાભિનંદી જીવ કહીયે. તેના ૧૧ લક્ષણ નીચે પ્રમાણે છે. તે ૧૧ લક્ષણ–આહાર પૂજાવા ઉપર, રિદ્ધિ ગૃદ્ય શુદ્ધ ને લોભ; દીન મત્સરી ભયી શકે અજ્ઞાની સવિ અથલ. ' વિશેષાર્થ. ૧ આહારના અથે–જે હું સામાયિકોદિ ધર્મકરણ કરીશ તો જમવાનું મળશે તે વિચારે ૨ પૂજાવા અર્થે–જે હું ધકરણ કરીશ તે લેકમાં પૂજનિક થઈશ તે વિચારે. ૩ ઊપછી અર્થે--વસ્ત્રપાત્રાદિ અ ધમકરણ કરે તે. ૪ રિદ્ધિ, ગારવ--શ્રાવક પિતાના રાગી કરવાના અર્થે ધર્મકરણ કરે તે. ૫ શુક્ર-અગંભીર–પછિદ્ર એળે ને પરગુણ ઢાંકે, ને પિતાના ગુણનો ઉત્કર્ષ કરે તે. ૬ લોભને વશે-યુદગલ-- ભાવવિશે ધન, ધાન્ય, વ, પાત્ર, જસ, કીતિ મેળવવા તત્પર આસક્ત રહેવું તે. ૭ દીન પુદગલ ભાવના આગામી કાળની આજીવિકાની દરેક પ્રકારની ચિંતા કરે, પણ આત્મસ્વરૂપ વિચારે નહી તે. " ૮ મત્સરી પારકા ગુણેને સહન કરી શકે નહીં તે. ૯ ભયવાન-પુણલાદિક વસ્તુના વિયેગને ભય કરે તે. ૧૦ શઠ-જે કુડ કપટ અને માયાથી ભરેલ હોય તે. ૧૧ અજ્ઞાના-સર્વે વસ્તુઓથી અજાણ હોય તે. બાર વસ્તુની સંખ્યા. બાર ભાવના વર્ણન તે બારના નામ-અનિત્ય અશરણ ભાવના, સંસાર એકત્વભાવ, અન્યત્વ અશુચિ ભાવિ ને, આશ્રવે દિલ ઉઠાવ; સંવર નિર્જરા ભાવ જે, લેકસ્વરૂપ લે લક્ષ, બેધિદુર્લભ ધમેં લલિત, પંચમી ગતી પ્રત્યથા.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy