SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, બળદ, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર તું તે દેવામાંથી છુટે થઈ શકીશ નહીં મુનિ ! જે તે ગુણ મેળવવા યત્ન કરતો નથી તે પછી જેઓ તારી 'ગુણસ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે, તેઓ જ જ્યારે તું કુગતિમાં જઇશ, ત્યારે તને ખરેખર હ છે અથવા તારો પરાભવ કરશે, | હે મુનિ! તારી પટજાળથી રંજન થયેલા લેકે તને દાન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતા નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તેઓ લટીં જાય છે. | હે મુનિ! વસ, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો, શ્રી તીર્થંકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે, તે છતાં મંદબુદ્ધિવાળા મૂઢ છે, વધારે મેહમાં પીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે, તેઓને ખરેખર ધિક્કાર છે!! મૂર્ખ માણસવડે અકુશળતાથી વપરાયેલું શા, (હથિયાર) તેના પિતાના જ નાશનું નિમિત્ત થાય છે. | હે મુનિ ! સંયમ ઊપકરણના બહાનાથી, પુસ્તક વિગેરે વસ્તુઓને તું બીજા ઉપર ભાર મૂકે છે, પણ તે ગાય, ગધેડા ઉંટ, પાડા વિગેરેનાં રૂપે તારી પાસે લેવરાવીને ઘણા કાળ પર્યત તને ભાર વહન કરાવશે. | હે મુનિ ! સંયમ પાળવાના કષ્ટથી બહી જઈને, વિષયકષાયથી થતા અ૮૫ સુખમાં જે તે સંતેષ પામતે હોય તે પછી તિર્યંચ નારકીનાં, આગામી દુઃખો સ્વીકારી લે, અને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઈચ્છા તજી દે. પ્રકરણ રત્નાકર ચેકથો ભાગ-મુનિસુંદરસૂરિ. અગીયાર લાખ શ્રાવક-શૈશાળાના અગીયાર લાખ (૧૧૦૦૦૦૦) શ્રાવકો હતા. ભવાભિનંદીજીવ. પાંચ ઇન્દ્રિયના વિષયે–દુઃખકારી છે, છતાં જે જીવે
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy