SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) મુક્તાસુક્તિમુદ્રા--બે હાથ કમળના કેડાની પેરે પેલા રાખી જોડેલ લલાટે લગાડવા તે. તેમાં બે જાવંતી ને આભવમખેડા સુધી જયવીયરાય કહેવાય. એ ત્રણ આગમ-(૧) અનાઆગમ-તીર્થકરે ભાખ્યું તે. (૨) અનંતા આગમ-ગણુધરાદિકે ગુંચ્યું તે. (૬) પરંપરા આગમસુધર્માદિક પાટાનું પાટ જંબુસ્વામી પરંપરા. અલ્પ આયુષ્યી-જીવહિંસાંકર્તા અને, જૂઠા બેલા જેહ, દુષીત અન્ન દે સાધુને, અલ્પ આયુષ્યકર તેહ. ત્રણ મને રથ--એકલવિહારી બહુશ્રુત, અણુસન કયારે એમ મુનિ તે મનમાં ચિંતવે, ત્રણ મરથ તેમ. એ આત્માનંદી- પુદ્ગલ ભવાભિનંદી, સહી ફરે સંસાર; આત્માનંદી અલ્પમાં, પામે ભવને પાર. એ આત્માનrદી-જેમ નફા ટેટાતણે, વણિકે કરે વિચાર, તેમ આત્માથી પુરૂષે, સાથે ધર્મ શ્રીકાર. જાયું નહિ બેલે--બેલે બેલ બાળકમતિ, બેલે બેલ અણગાર; વળી વદે વર કામિની, જૂઠ જરી નહિ ધાર. તેજ ખરે સાધુ-પાંચે ઇદ્રિય વશ કરી, પાળે પંચાચાર; પંચ સમિતિ સમતા રહે, વંદુ એહ અણગાર. તેજ ખરે મુનિ–મુડે વેચે નહિં મુનિ કારે બ્રહ્મ નહી, પણ સમતાને શાંતિયે, મુનિ મનાયે સહી. અહીયાંજ મક્ષ–સર્વથા મદ કામ જીતે, માનાદિ દેશે નહીં - નિસ્પૃહી તે શુદ્ધ સાધુને, માન મેક્ષ છે અહીં. કધ નહિં કરોધ અનર્થનું મૂળ છે, સંસારવૃદ્ધિ કાર ખાસ ધર્મને ક્ષય કરૂ, તેથી તેહ નિવાર. તેથી દૂર રહે--તે પાપનું મૂળ છે, વળી વ્યાધિ ષટરસ; દુખનું સહી સ્નેહ છે, તે ત્રણથી તું ખસ. કલિ શું કરશે–દયાયુક્ત હદય જેહનું, સત્ય વકતા સહી સાર; પરહિતચિંતક હેય તસ, કલિ ત્યાં શું કરનારી તે જ મોક્ષમાર્ગ–પહેલે સાધુ ધર્મને, બીજો શ્રાવકધર્મ ત્રિને સંવેગી પક્ષીને, તી માગે શિવશર્મ.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy