SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૭) પાસીના પાર્શ્વનાથ—ઇડરતાએ પેાસીનામાં, દેરાસર સ`પ્રતિ રાજાનું બધાવેલ છે. પંચાસરા પાર્શ્વ—પાટણમાં વનરાજ ચાવડાના દેરાસરમાં, ફ્લાધી પાર્શ્વ-મારવાડજીલ્લે મેડતા પાસે દ્વેષી ગામે. મલેજા પાર્શ્વ—માંગરેલ ને પારખ ંદર વચ્ચે ખલેલ ગામે. મહી પાર્શ્વનાથ-તે માળવા જીલ્લામાં મંđસાર ગામમાં છે. ભટેવા પા નાથ—ભટેવા ગામમાં તથા ચાણસ્મામાં છે. ભાભા પાર્શ્વનાથ--અમદાવાદ શીવાડાની પાળે તથા જામનગરમાં ચારીવાળા દેરાસરમાં છે. ભીન્નમાલ પાર્શ્વનાથ—ભીન્નમાલ નગર (શ્રીમાળનગર)માં છે. લીડભંજન પાર્શ્વનાથ-ખેડા પાસે હરીયાલ ગામે, ખેડામાં, પાટણમાંભાણાભાઇના દેરામાં ધાતુના, ખંભાત તાબે તારાપારમાં, ઊનાવા ગામમાં, ઉચપૂરમાં, સુરતમાં અને વાદરે દાદા પાર્શ્વનાથના દેરાસરમાં પાવાગઢથી લાવેલા. ભીલડી પાર્શ્વનાથ−ીસાથી સાત ગાઉ ભીલડી ગામમાં છે. ભદ્રેશ્વર પાર્શ્વનાથ-કચ્છભદ્રેશ્વરમાં છે, પશુ તે હાલ પાછળના ભાગમાં છે મૂળનાયક મહાવીરસ્વામી છે. મનરંજન પાર્શ્વનાથ-મેશ!ણામાં મોટા દેરાસરજીમાં છે. મનવછિત પાર્શ્વનાથ-ગામનેરમાં ૫૦૦ વર્ષ પહેલાના છે. મહાદેવ પાર્શ્વ -પાટણ ખડતરવસીના દેરાસરે ભેાંયરામાં, મનેરથ પદ્રુમ પા૦-ચિતાડમાં ચ'પક્શેઠના સેમસુંદરસૂરિપ્રતિષ્ઠિત, મનમાંહન પા–તે પાટણમાં ચમત્કારી છે, બુરાનપુરમાં, મીયાગામે, સુરતમાં, મેઢેરામાં, ખભાતમાં, ને લાડોલ ગામે, સુડેવા પાર્શ્વનાથ-મારવાડ સેાજતથી ૬ ગાૐ વગી ગામે. અમદાવાદ મુંડેવાની ખડકીમાં, અને પાંજરાપેાળમાં છે. મુહરીપા જગચિંતામણીમાં જણાવેલ તે ઘણા પુરાણા સામળાજીના ખંડેરમાંથી ૧૯૨૮ માં લાવેલા ટોટાઈ ગામે છે, માઢેરા પાર્શ્વનાથ-પાટણુથી પાંચ ગાઉ મેઢેરા ગામમાં છે,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy