SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૬) જોટાવા પાશ્વ –આબુપાસે રાવલાગામે ને ધીણેજમાં ધરા પાર્થ –ભરૂચમાં એક મહાન તીર્થરૂપ છે. જીરા પાશ્વ થિ-તે પંજાબહેશે છરાગામમાં છે. જઘડીયા પાશ્વનાથ–જઘીયે હાલ મૂળનાયકની બાજુમાં છે. ટાંકલા પા –પાટણ ઢંકમેતાના પાડે ટાંકામાંથી નીકળેલ. ડેસલા પાર્શ્વનાથ–પાલણપુર પાસે તાસકલામાં છે તથા ધોળકામાં ભેંયરામાં છે, ચમત્કારી છે. ડેકરીયા પાર્શ્વનાથ–તે હાલમાં પ્રભાસપાટણમાં છે. દવર પાર્શ્વનાથ-કાઠીયાવાડ મુળીગામે ઘણા ચમત્કારી છે. દાદા પાર્શ્વનાથ-વડેદરા નરસિંહજીની પળમાં વેળુના છે. દેલતી પાર્શ્વનાથ–પાટણમાં દેલતીયાપાડે છે. તીવર પાશ્વ --એશીયાના રસ્તા તીવરી ગામે પુરાના છે. નવખંડા પાશ્વનાથ–-ઘોઘા બંદરે છે. આ બિંબ સં. ૧૧૬૮ માં કઈ શ્રીમાળી નાણવટીયે ભરાવ્યું છે. નવલખા પા --પાલીમાં મોટા દેરાસરમાં ને દીવમાં તેમ હમીરપુર પણ છે. નવસારી પાશ્વ --નવસારી ગામે મૂર્તિ મનહર છે. નવપલ્લવ પાશ્વનાથ-માંગરોળમાં છે, તે પ્રતિમાજી સંપ્રતિના વખતની છે. ખંભાતમાં સાબલીની પિળમાં, સુરતમાં છે. રેડ પા – અમદાવાદથી ત્રણ ગાઉ નરેડા ગામે છે. નાકેડા પાશ્વ -મારવાડ બતરા સ્ટેશન પાસે નકેડા ગામે. નવફણા પાશ્વનાથ-આબુ ઉપર જિનચંદ્રસૂરિસ્થાપિત છે. નાગફણા પાર્શ્વ ચીડ પ્રતાપરાણાના દેરાસરમાં. નાગપુરા પાર્શ્વનાથ-દક્ષિણ હૈદ્રાબાદતાબે નાગપુરમાં છે. પલવીયા પાશ્વનાથ–પાલણપૂરમાં મેટા દેરાસરજીમાં છે. પસલીયા પાશ્વ –એરણપુરાની છાવણીથી બાર ગાઉ દૂર પરેલી પાશ્વનાથ-ગેધશના છાણીયલ સ્ટેશન પાસે પરોલી ગામે છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy