SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૨) અન—(તે શિખરજી પહાડની તળેટી ) અહીં દેશ દેરાસરી છે, તેમાં ૧ ચદ્રપ્રભસ્વામીનું, ૧ સુપાર્શ્વનાથનુ ખાકી ૮ પાર્શ્વનાથ પ્રભુના છે, અહીં ૪ ધર્મશાળાઓ અને એક પાશય શાળા છે, અહીંથી શિખરજી ઉપર ચડાય છે. સમેતશિખર—1 ઋષભદેવ, ૧૨ વાસુપૂજ્ય, ૨૨ નેમિનાથ ૨૪ મહાવીરસ્વામી સિવાય ૨૦ તી કર અને કેટલાક મુનિયા માક્ષપદને પામ્યા છે, આ વીશે તીથ"કરના પગલાની ૨૦ દેરીઓ જુદા જુદા શિખર પર છે, ને વચમાં શ્રી શામળીયા પાર્શ્વનાથજીનુ માટુ' મંદીર છે, આ મદિર જગતશેઠ ખુશાલચંદે અંધાવ્યું છે, તેમાં ૯,૩૬,૦૦૦ રૂપીયા ખરચ થયું છે, મૂર્તિ બે હાથની પ્રતિષ્ટિત છે, સમેતશિખર પર મદિરા, ટુંકો, ધર્મશાળા વિગેરે શ્વેતાંબર જૈનાના બનાવેલા છે. મધુમનથી ચાર કાશ પર બરાકડ ગામ છે, ત્યાં મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ હતુ. તે બરાફ્ટ અને રિજ્જુવાલુકાનદી—ગામમાં એક ધર્માંશાળા અને એક મદિર છે, જેમાં મહાવીરસ્વામીના પગલાં છે, આ નદી અહીં વહે છે, મહાવીરસ્વામી આ નદી કિનારે ઘણા વખત વિચર્યાં હતા. ને તપ કર્યાં હતા, મહાવીરસ્વામીએ શ્યામાક કુટુંખીના ક્ષેત્રમાં ધ્યાન કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અહીંના મંદિરમાં સમાવસરણના આકાર છે. ૨૩૦૦ વરસ પાટલીપુત્ર—(પટના) શ્રેણીકના પુત્ર કેણીકે (અશેક અને અજાત શત્રુએ ) વસાવ્યું છે, તેને વસ્યાને લગભગ થયાં. તેમના પુત્ર ઊચિરાજા અપુત્રીયા મરણ પામવાથી તે ગાદી ઉપર નંદ નામે નાઇ બેઠા, નંદના વશના નવનદે ૧૫૫ વ રાજ્ય કર્યું, નવમા નંદના દિવાન શંકડાળ મત્રો હતા, તેમને સ્થુલીભદ્ર અને સીરીયક નામે બે પુત્ર હતા. અહી ખાડેની ગલીમાં એ પાર્શ્વનાથજીના મંદિર અને એક ધર્મશાળા છે, પટનાની પશ્ચિમે કમળદ્રહ પાસે સ્થુલીભદ્રનાં પગલાં છે, તેની પાસે સુદન શેઠનુ શૂળીનુ સિહાસન બન્યું તે સ્થળ છે,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy