________________
(૧૫) પ્રસંગે વાસુદેવના સાત રને. દહે–ચક ખર્શ અને સુમણિ, સારંગ ધનુષ્ય માલ,
કોમેટિકી ગદા શંખ, કેશવ રને ન્યાલ.
ચોસઠ વસ્તુ વર્ણન. ચોસઠ પ્રકારી પૂજાવિધિ (વીરવિજયકૃત.)
મનહર છે. આઠ કર્મોની તે આઠ, ઠીક છે પૂજાને ઠાઠ,
અઠાઈ ઉત્સવે આઠ, દિન ભણાવાય છે; જ્ઞાન દર્શનાવણ્ય, વેદની મેહની આયુ,
નામ ગેત્ર અંતરા, આઠ પૂજા થાય છે; કર્મનું સ્વરૂપ તેમાં, સમજાવ્યું સારી પેઠે,
કર્મગ્રંથ બધી , સુણું હરખાય છે; કર્મસૂદન અર્થે આ, ચોસઠ પ્રકારી પૂજા,
વીરવિજયે રચેલ, લલિત ગવાય છે. ૧ ચૈત્યની સંખ્યા- ચોસઠ લાખ જિન ચૈત્ય, અસુર કુમારે ધાર;
એક સે એંશી એકમાં, પ્રતિમાને પરિવાર, તીર્થકરના કલ્યાણકમાં આવતા જે ચોસઠ ઈદ્રો છે, તે આ કપુર કાવ્ય કલ્લોલના આઠમા ભાગે દેવલોકના વર્ણનમાં જણાવ્યા છે ત્યાંથી જોઈ જે. છાસઠ સાગર-ક્ષયોપશમ સમકિત સ્થિતિ, છાસઠ સાગર હોય; સ્થિતિ બે વાર વિજયાદિકમાં, તેત્રીશ સાગર દેય.
અથવા ત્રણ વાર તેહ, અશ્રુત દેવના આય;
ત્રણ બાવીશ સાગરે, મનુષ્ય મોક્ષમાં જાય. છાસઠ ગણધર–આરમાશ્રી વાસુપૂજ્ય જિનન છે, તેમાં સુભૂમ નામે મુખ્ય ગણધર છે.
૧. શંખ ધ્વનિ બાર જોજન સંભળાય.