SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૭) ૪૯ છત્રીશ કોડ અંગમર્દન, ૫૦ છત્રીશ ક્રોડ આભરણધારક ૫૧ છત્રીસ હજાર સૂપકારક તે રઈના કરનાર છત્રીશ કે પર ત્રણસેં સાઠ ભૂલ સુપકાર તે પિતાના રસોઈયા ૫૩ ત્રણ લાખ ભેજનસ્થાન ત્રણ લાખ સાથે ભોજન કરે ૫૪ એક ક્રોડ ગોકુલ, ૫૫ ત્રણ કોડ હલહલા પ૬ નવાણું ક્રોડ માટુંબિક, ૫૭ નવાણું કોડ દાસીદાસ ૫૮ નવાણું કોડ પૌતાર, ૨૯ નવાણું ક્રોડ ભાયાત ૬૦ નવાણું લાખ અંગરક્ષક, ૬૧ નવાણું ક્રોડ લેઈ કાનયા ૬૨ નવાણું કેડ મસૂરીયા, ૬૩ નવાણું ક્રોડ પઇયાયત ૬૪ નવાણું ફોડ પટલ તારક, ૬૫ નવાણુ કેડ પંડવ ૬૬ નવાણું કોડ મીઠા બોલા, ૬૭ એક દેડ એંશી હજાર રાસ ૬૮ બાર લાખ નેજા, ૬૯ ત્રણ કોડ પાયક વિદી. ૭૦ બાર ક્રોડ સુખાસન, ૭૧ સાઠ ક્રેડ તબેલી ૭૨ પચ્ચાહ કેડ પખાલી પાણીના પિઠીયા તેમ પ્રતિહાર ઇત્યાદિક - અનેક બદ્ધિ ચક્રવતીની જાણવી. ૭૩ હંમેશા ચાર ક્રોડ મણ અનાજ રંધાય ૭૪ હમેશાં દશ લાખ મણ લુણ વપરાય છ ખંડ અને તેને ખુલાસે. ઉપર જે છ ખંડ કહ્યા–તેમાં પાંચ ખંડ તે અનાર્ય અને એક જ ખંડ આર્ય હોય છે. દરેક અનાર્ય ખંડમાં ૫૩૧૮ દેશ હોય અને એક આર્ય ખંડમાં પ૩૨૦ દેશ હોય તેમાં પણ કરપા આર્ય ને બાકીના અનાર્ય છે, અનાર્યના આંકમાં ૧૮ ઉમેરીયે ત્યારેજ, ૩ર૦૦૦ હજાર દેશ થાય છે, તે ભૂલની સમજ પડતી નથી. ધર્મ તથા તીર્થકર, ચક્રી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ પ્રમુખ ઉત્તમ પુરૂષેનું ઉપજવું તેમ મેક્ષ તે સર્વ આર્ય દેશમાંજ હોય. ૪ ૧દશ હજાર ગાયનું એક ગેકુળ કહેવાય. * તે સાડીપચીશ દેશને વિસ્તાર આ ભાગના ૨૫ આંકથી જોઈ લે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy