SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ K K ( ૧૨૪ ૧૨૪ ૧૨૦ ४७ - ૧૮૦ ૪૯ ૫૦. ૪. | યમપર્વત ૨૪૦૦ | | | ગાઉ ૧ | ગાઉ ધનુષ્ય૧૪૪૦ ૪૧ | વતતાયે ૨૪૦૦ કરી રાજધાનીયે ૧૯૨૦ ૪૩. મેરૂચૂલિકા ૬૦૦ રૂચકે, જિન ૧૦૦ જન ૫૦ યોજન ૩૬ કે લદ્વીપે ૪૯૬ ઇક્ષુકારે ४८० મનુષ્યતરે ૪૮૦ કુરૂદસંગે. ૧૨૦૦ | વ્યંતરમાં અસંખ્યાત અસંખ્યાતી તિષ્ક અસંખ્યાત અસંખ્યાતી ૫૧ | જ્યોતિ પ્રકાશે | અસંખ્યાત અસંખ્યાતી | તે તે બિંબની વધુ સમજણ દુહા૧૨૦ બિંબ–અષ્ટોતર ગભરામાંહિ, ત્રણે દ્વારની બારક એક સે વિશ બિંબયું, એક ચૈત્ય અવધાર. ૧૨૪ બિંબ–નંદીશ્વર કુંડલ અને, ત્રીજે રૂચક જાણ; તે ત્રણના ચૌ દ્વાર છે, તેના સોળ પ્રમાણ અષ્ટોતર ગભારે અને સોળ ગણે ચિૌ દ્વાર; એક શત વીશ બિંબ, એક ચેત્યના ધાર. ૧૮૦ બિંબ–પાત મજજનની અને, અલંકારની ધાર, સિદ્વાયતન વ્યવસાયની, સભા પાંચ પ્રકાર. બાર દેવ દશ ભુવનમાં, વ્યંતર જોતિષી જોય સભા પાંચ પ્રકારની, તે ચૌ સ્થાને હેય. દર સભાયે બાર બિંબ, સાઠ પાંચના માનક એક ચિત્યે બિંબ એમ, એક સે એંશી જાણ શાશ્વતા જીન-સવી શાશ્વતા જિનતણ, ચાર નામ તે જાણ; રૂષભ ચંદ્રાનન અને, વારિણ વર્ધમાન. તેમના સ્થાન-પરવ અને દક્ષિણમાં, રૂષભ ને વર્ધમાન, પશ્ચિમ ચંદ્રાનન ઉત્તરે, વારિણ વર જાણ. ( ૧૩૯).
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy