SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૯ ) સત્તર વસ્તુ વણૅન. સત્તર ભેદી પૂજા વિધિ. ( સકળચંદ ઊપાધ્યાય કૃત. ) મનહર છે. ન્હવણ ને વિલેપન, ચક્ષુોડ વાસક્ષેપ, ફુલ ચડાવવા છઠ્ઠી, ફુલેાની સુદામ છે; પંચરંગી પુલમગી, એશ ખરાસનું ચુર્ણ, ધ્વજ પૂજા આભુષણ, પૂજા આણે ઠામ છે; પુલનું સુધર કરા, કુલ વરસાદ વળી, અષ્ટ મગલિક ધૂપ,ગીત નૃત્ય નામ છે; વાજીંત્રે સત્તર ભેદ, લલિત સકળચ ંદે, કાઉસગ્ગ ધ્યાને રચી, કેવુંસુંદર કામ છે. ૧ શત્રુંજ્ય તીથે સત્તર ઊધ્ધાર. મનહર છં. પહેલા ભરતચક્રી, આ અવસરપીણીએ, બીજો પાટ આઠમીચે, દંડવીરજના છે; શ્રીમંધર વચનથી, ઇશાન ઈંદ્રના ત્રીજો, મહેદ્રના ચાથા ક્રોડ, સાગર પછીના છે; પાંચમા પંચમ ઇંદ્ર, દશ ક્રોડ સાગરના, ચમરના છઠ્ઠો લાખ, કેાડી સાગરના છે; સપ્તમ સગરચક્રી, આઠમા જંતર ઈંદ્ર, નવ ચંદ્ર જિનવારે, તે ચંદ્ર યશાના છે; ૧ દશમા તે ચક્રાયુદ્ધ, શાંતિજિન દીકરાના, અગિયાર ને ખારમા, રામ પાંડવના છે; એક શત આઠ સાલે, તેરમા જાવડશાના, ચૌદમા બહડમત્રી, ખારસા તેરના છે;
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy