SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) સોળ ઉદ્ધાર–આ અવસરાપણીના ત્રીજા આશના છેડે ભારતચક્રવતથી માંડ વિક્રમના પન્નરમા સૈકા સુધીમાં ૧૬ ઉદ્ધાર થયા છે, આ સેળભે ઉદ્ધાર વિક્રમ સં. ૧૫૮૭ ના વૈશાક વદી ૬ ને, કર્મશાહે કરાવ્યું છે, તે ઉધાર નામવાર નીચે સત્તર આંકમાં જુએ. - સોળમા શ્રી જિનપદના (વીશશાનક મધેનું) આસધનથી મૂતકેતુ જા જિન થયે, તે શ્રી વીશાસ્થાનક તપને મહિમા છે, આમ એક એક પદના આરાધનથી પણ ઘણા છે શ્રી તીર્થંકરપદને પામ્યા છે. સાળમા શ્રી નેમિપ્રભુ વિહરમાન છે, તેમના પિતા વીરરાજા, માતા સેનાદેવી, તેમનું લંછન સૂર્યનું છે, તે નલીનાવતીવિજયની વિતશેકાનગરીના નિવાસી. તેમને વિશેષ ખુલાસે વીશ આંકમાં વીશ વિહરમાનના કઠાથી જાણ. સેળમાં–શ્રી શાંતિનાથ ભગવાન-તેમને જન્મ ગજપુર નગરમાં હતું, તેમના પિતાનું નામ વિશ્વસેન રાજ, અને માતાનું નામ અચિરા રાણી હતું, તે દેશમાં મરકીને ઉપદ્રવ ઘણે હતું, પણ તે ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાએ અમૃત છાંટયું તેથી તેના પ્રભાવથી મરકીને ઉપદ્રવ સર્વ શાંત થયે, આ ગર્ભને પ્રભાવ જાણી તેમનું શાંતિનાથ એવું નામ આપ્યું, તેમનું ચાલીશ ધનુષ પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું, તેમના શરીરને વણે સુવર્ણ સમે હતું, તેમને લંછન મૃગનું જાણવું, આજ ભવે તેઓ શાંતિ નામે પાંચમા ચક્રવતી પણ કહેવાયા છે, તે ભગવાને તેમના દશમા મઘરથ રાજાના ભવે, પારેવાને શરણે રાખી પોતાના શરીરનું માંસ કાપી આપી તે પારેવાને બચાવ્યા હતે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy