________________
( ૯ ) પ્રેમચંદ મેદીની છ સપ્તમ બાલાભાઈની,
મોતીશા શેઠની ગણે ટુંક આઠમી તે છે; નવમી શ્રી આદીશ્વર નમે નવે સુખકર,
ભાગે ભવભય વર લલિત લાભે તે છે;
નવ પ્રકારની ભક્તિ. નવ પ્રકાર-ઉપાદેય-કીર્તન, ચિંતવન, સેવાપૂજા, વંદનસ્તુતિ, ધ્યાન, તન્મયતા, સમાધિ, એકમેકલીન.
નવવિધિ કિયાભક્તિ. શ્રવણ કીરતન સેવના, વચન વંદન ધ્યાન. લઘુતા સમતા એકતા, શુભ ને ભક્તિસ્થાન,
જિનદર્શન પૂજદિનું ફળ.
મનહર છંદ. દેરે જાવા મન થાય, ચોથ ફળ ઉઠે પાય,
છઠ ફળ ચાલે બાર, ઉપવાસ આવે છે, અર્ધ પંથમાં પંદર એક માસ ચૈત્ય દેખે,
નજીક આવે છ માસ, દ્વારે વર્ષ પાવે છે; સે વર્ષના ઉપવાસ, પ્રદક્ષિણાયે હજાર,
વર્ષ ઉપવાસ ફળ, જિન દેખે થાવે છે; કુલમાળે ફળ ફાર, ગીતગાનથી અપાર,
ભાવ ભલાથી લલિત, અનંતુ અપાવે છે.
૩ આદીશ્વરજીની ટુંકમાં પેસતાં જમણી તરફ જે કેશવજી નાયકની ટુંક લખી છે તે પણ ગણાતી નથી. ૪ ઘણું