SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦ ) ધર્મની પ્રધાનતા, છ . હાલાને ધન ધીંગ, કામને કામ કરારી, અથીને અથલાભ, સેભાગે શોભા સારી; સુત વાંછાયે સુત, રાજ્ય વાંછીયે રાજા, વૈભવ વિવિધ વાસ, સ્વર્ગના સુખે ઝાઝા; શિવસુખ સહી સત્વર મળે, સાધન શુભ સધાય છે, કેનલલિત રહે કામના, ધાર્યું ધર્મથી થાય છે. . ૧ ધર્મનું મહત્વ-દેવ રિદ્ધિ ને ચક્રીપણું, સહી સુલભ છે તેવ; પણ છન ભાગે ધર્મ તે, અતિ દુર્લભ ગણુ એહ. ધર્મને આદર-ઇન કો ધર્મ જ્યાં સુધી, યત્ન નહિ આદરાય; ત્યાં સુધી તેહ છવનું, ભવભ્રમણ નહિં જાય. ધર્મો સદુહણુ-શક્તિ ધર્મો નહી હોય તે, શુદ્ધ સહણાજ ભાય; - શુદ્ધ સહિણથી સત્વરે, મેક્ષ સ્થાન મેળાય. ધર્મ રહસ્ય-સદેવ જીવદયા રમણ, ઇંદ્ધિ વેગ રોકાણ સદા વચન સત્ય બોલવું, ધર્મ રહસ્ય તે જાણ. ધર્મ પ્રયાસ-અહિહાર અસિ ફૂલ દામ, વિષ રસાયન થાય; શત્રુ વશને દેવે પ્રસન્ન, પામશે ધર્મ પસાય. ધર્મને સંભવ-દેવે વિષય આસક્ત છે, નકે કહ્યું દુઃખ ક્રૂર વિવેક વિણ તિર્યંચ છે, માનવમાં ધર્મ ધૂર. શ્રદ્ધા કલ્યાણ-ન તપાચર્ણ શાસ્ત્રાભ્યાસ, ન ભર્યું ગણે ન દાન; તે પણ શક્તિ નહિ હોય તે, એક અહં સત્ય માન. ચાર વસ્તુ માન-ધમ્માએ સિમંતનકવાસ, અઢી કીપ ઉડુ વિમાન સિદ્ધશીલા જોજન લાખ, પીસ્તાલીશ પ્રમાણે, બુદ્ધિના પ્રકાર–તીર્થકર બુદ્ધિ સમુદ્ર સમ ગણધર સરવર સાર; સુસાધુ ફૂપ અન્ય સાધુ, ખાબોચિયુ નિર્ધાર. ૧ માળા. નજીક,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy