SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) ધર્મનું મહાસ્ય અને સર્વે સુવસ્તુની પ્રાપ્તિનું કારણ મનહર છંદ. ધમ ધનનું છે મૂળ, ધમેં જન્મ શુભ કુળ; દિવ્ય રૂપને તે લાભ, ધર્મો જ પમાય છે; ધનની સમૃદ્ધિ થાય, ધમેં ધીંગ કીતિ પાય, ધમેં તે મંગળ મૂળ, ગણતાં ગણાય છે; સર્વે દુઃખનું ઔષધ, સર્વે સુખનું તે મૂળ, | સર્વે સત્વ રક્ષણમાં, શણું સુખદાય છે; જિને કહ્યો તે લલિત, ધનના અથને ધારે, ધનદ સરિખે ધન, આપનારે થાય છે. જે ૧ સ્વર્ગને સંગમ સારે, મોક્ષને મેળવનારે, જિન કહ્યો ધર્મ ધારે, શિવનું ૩ સુકાન છે; ધર્મ વિણ કેઈ નહી, વાંછિત સુખને પામે, પામે તે ત્રિલેકે સાથી, દુઃખનું દબાણ છે; ખરેખર ધર્મથી જ, ઈચ્છિત સુખે મળે છે, ફક્ત ધર્મહીન છે, દુઃખથી હેરાન છે, બોતેર કળા લલિત, પખર પંડિત હેય, પણ ધર્મ કળા વિના, તેનું તે તેફાન છે. તે ૨ ધર્મ સર્વે જગતના, જીવે છે હિતકર, | સર્વે પ્રકારે સમૃદ્ધિ, લબ્ધિને દેનાર છે, ઉપસર્ગ સમૂહને, નાશ કરનારે નેટ, ગુણ રૂપ મણીઓને, રત્નાકર સાર છે; બહુ ધર્મ ન બને તે, થોડે થેડે પણ કર, ટીપે ટીપે સરોવર, ભરાય તે કાર છે; શક્તિયે લલિત ધર્મ, કરવા પ્રભુએ કહ્યો, શક્તિ ગેપવે છે તેનું જીવન ધિક્કાર છે. જે ૩ ૧ જીવ ૨ કુબેર ભંડારી ૩ નાવ.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy