SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ દશમું ] સદુધમ પરીક્ષક ૩૭ હાય તે જ મનુષ્યપણું મેળવી શકે. જેના ક્રાધાદિની તીવ્રતા હોય તે મનુષ્યપાને ન મેળવી શકે. અકામ નિરએ મનુષ્યપણું ન મળે. મગજ ઉપર કાબૂ રાખવાથી મળે છે. મનુષ્યનું જીવન પદાર્થની અપેક્ષાએ ગુલામીભર્યુ છે. દુનિયામાં પૃથ્વી-પાણી-અગ્નિ ચાવત્ એઇન્દ્રિયાદિ જીવાને મનુષ્યની ગરજ નથી પણ મનુષ્યને તો સર્વની ગરજ છે. પૃથ્વી-પાણી—અગ્નિ-વનસ્પતિ કે જાનવરાદિ વિના ન જ ચાલે. આથી જાનવર આદિના જીવન સ્વતંત્ર એટલે દરકાર વિનાના છે, જ્યારે મનુષ્ય જીવન દરકારવાળું છે. જીવન મનુષ્યનું મળ્યું, પણ સાધન ન મળે તો શું કરવુ' ? જેમ તાનસેન ગવૈયાને હાથી એક ભેટ તો આપ્યા, પણુ તે હાથીના ખારાક માટે કોઇ ગામ પણ ન આપ્યું. તેથી તે હાથ્રીને કરે શું ? અહિ. હાથીને ત્રણેક દિન ભૂખ્યા રાખ્યા, પણ હવે તે હાથીને ગળે તેાબરા બાંધીને બજારમાં છેડ્યો. ત્યાંક દેખ આદિની દુકાનમાં પડ્યો. સફાચટ કરી નાંખતો ગયા. અહિં લેાકા રાજા પાસે જઈ કહ્યું. તાનસેનના હાથી જુલમ કરી રહ્યો છે. તાનસેનને ખેાલાયેા. તારા હાથીએ શું કર્યુ? કયાં ગયા હાથી? તો સાહેબ તે માગવા ગયા છે. શું ? તો તે ખાવાની ચદી માગવા ગયા છે. હું પણ માગીને જ ખાઉં છું. આ હાથી તો માગીને જ પેટ ભરશે. આપ જો ગામ આપે તેા ખાઇ શકશે. અહિં મનુષ્ય જીવન મળવા છતાં તેનાં સાધના . ન મળે તો તે ટકાવવું શી રીતે ? જેમ હાચી તાનસેનને મળવા છતાં. ખારાષ્ટ્રી વિના હાથીને રખાય કેમ ? આ મનુષ્યપણું ખીજા પશુ કારણથી મળે છે. લેવુ લેવુ' એ જ વિચાર જેના મગજમાં રહેલા હોય છે. જેમ થ્રીડી મકાડી લઈને ઘરમાં જ મૂઠ્ઠી રાખે. દુનિયામાં સર્વ જીવ સ્વગ નરક મા≠િ માને કે ન માને અગર મતભેદ રહે, પણ જે ७
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy