SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન કહે છે તે આપણે સમજવું જોઈએ, અને જે ન સમજીએ તે, પછી આપણે સર્ષ કરતાં પણ ભૂલી જાતના છીએ એમ જ ગણુય. હવે સર્ષને કંઈ કારણ સમજાવાયું નથી, પણ તેને પૂર્વભવનું સ્મરણ થયું. હવે જે મહાપુરુષને અંગે હું આર્થિક, શારીરિક વગેરે તમામ પ્રકારના ભોગે આપી ચૂક્યો છું, તે મહાપુરુષને સંજોગ અને મળ્યો અને હું તેમને જ ડંખવા ગયે. હવે જે ચિંતામણિ ઘેરઘેર ભમવા છતાં ન મળ્યો હોય, અતિ ઉદ્યમના પરિણામે પણ ન મળ્યો હોય તે મહાભાગ્યયોગે અનાયાસે મળી ગયા પછી શું તેનાથી આંખ. ડાય કે ચક્કરમાં ચઢીને કપાળ ફેલાય ? જો આમ કરાય છે તેવા, જીવના કમનસીબની સીમા જ નથી. હવે અહીં તીર્થકરના વચન ઉપર જે પિતાના કુટુંબકબીલાને ત્યાગ કરી શરીરના તમામ ભોગેને. ત્યાગ કરનાર હતા, તેવાને સાક્ષાત પ્રભુ મલ્યા. તે વખતે તેમને ફાયદો કરવાની વાત તે દર રહી પણ ઉલટો ડંખ દેવા ગયો. ખરે-- ખર, એ કમનસીબી જ ગણાય. અહીં ચંડશિયાને ભાન કરાવવા માટે ફક્ત બૂજ, ભૂજ કહ્યું છે. અહીં એ સર્પ ચંડકશિ સમજ. શકે કે તે પૂર્વભવમાં જબરદસ્ત સાધુ હતા. પોતાની ભૂલના પરિણામે જ રાસીના ચક્કરમાં રખડપટ્ટી. અહીં આપણું જે રખડવું થાય છે તે જાણી જોઈને થાય છે એમ નથી, તેમજ કોઈ સત્તા એ કરાવતી નથી, પણ આ રખડપટ્ટી તે પિતાની ભૂલનું જ પરિણામ છે. જેમ ભૂલ કરવાથી ઉંબરાની ઠસ, વાગે અને પડીએ તેથી માથું ફૂટે કે કપાળમાં વાગે તેમાં જવાબદારી આપણું પિતાની જ છે. આંખથી જોઈને ચાલ્યા હતા તે આ ઉંબરો જેવાની જવાબદારી અંગે કરેલી ચૂનું પરિણામ જે વેના તે ભગ વવી ન પડત. હવે તમે ભવોભવ સમુદ્રમાં રખડે છે તે કોઈનું કરેલું કે લાદેલું નથી, પણ તમારી ભૂલનું જ એ પરિણામ છે. આ ભવ, બમણું, અરે, ચેરાસીના ચક્કરમાં રખડદી તે તમારી ભૂલનું જ પરિસુમ છે.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy