SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] [ શ્રી સિદ્ધપદ જ વધારે ‘સુખ’ માનવું પડે ને ? છે, એવું માનવાની તૈયારી ? ના, ત્યાં તા છેકર ન હોય ત્યાં સુધી એમ જ કહેવાના કે. ભાઈ ! ગાંડા-ઘેલા પણ કરી હાય તેા બાપનું નામ તેા રહેત ને! અરે! બીજું કંઈ ન કરત તે બાપને દાહ મૂકવાના કામમાં આવત ને ! આવી રીતે નથી તેનું દુઃખ થાય છે. “ શિયાળના સંતાષ એ છુપા સંતાપ છે ” પ્રશ્નઃ—ભલે દુઃખના અભાવને સુખ માનવું એ ખાટુ હાય અને તે વાસ્તવિક સુખ ન હોય પણ જે વસ્તુ નથી છતાં ય તેના વિના સુખ માનીને રહે છે એટલે સ તેાષી તા કહેવાય જ ને ? જવામ:–વાહ ! ભાઇ, વાહ ! ખરા તમારા સ'તેષ !! આ તા એવી વાત છે કે, “ ભાઈને કાઈ દેનાર નહાય અને ખાઈ ને કોઇ લેનાર ન હોય એટલે એક-બીજાને એ—બીજાનુ' મેહું જોવું ગમતુ' ન હોય તેા ય પેલા પેલીને કહે કે, ‘તુ' દેવી જેવી છે’ અને પેલી કહેઃ · તમારી તે કાંઈ વાત થાય ! તમારી આગળ તે ઇંદ્ર પણ પાણી ભરે ! , ' , 6 ભલા ભાઇ ! સ ંતોષ તેા વસ્તુની ઇચ્છાના નાથ થાય ત્યારે કહેવાય. ઇચ્છા ઘણી-ઘણી કરી હાય અને હાથમાં ન આવે પછી કહીએ કે, · હા....હા.... આપણને તા સંતાષ છે. જે મળે તે ચાલે. ’પણ.... મળે નહી પછી સંતાષ ન કરે તેા શુ' સંતાપ કરે ? સંતાપ કરે પણ મળે શુ' ? એટલે છેવટે સાષ પર આવવું પડે. પણ તેવા
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy