SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૨૫૩ હજાર કે લાખ. પણ.શું દુનિયામાં આટલા જ દુઃખ છે ? બાકીના બધા દુઃખ આવ્યા નથી માટે તે દુઃખનો અભાવ. તમે અનુભવે જ છે. દુનિયાના બીજા બધાં દુઃખ તે તમને. આવ્યા નહીં ને? તો પછી તમે સુખી જ છે. પણ....વાત તે ઉલ્ટી જ છે. સારું રસદાર ભેજન હોય, બત્રીસ પકવાન્ન અને તેત્રીશ જાતના શાક સોનાના થાળી વાટકામાં આરેગ્યા હોય અને ભૂલેચૂકે કાઈક મીઠાઈમાં કડવી. બદામ નીકળે, જે આવે વખતે તમને દુઃખના અભાવમાં જ સુખ લાગતું હોય તે કેટલી શાંતિ થાય? “કંઈ નહીં, એક જ બદામ કડવી નીકળી છે ને ? બીજી બધી તે સારી હતી ને ? કદાચ બધી જ બદામ કડવી નીકળી હાય તે પણ એમ જ વિચારે ને કે, આ બત્રીશેય પકવાન્ન જે રસ વગરના નીકળ્યા હોત તે કેટલું દુઃખ થાત? તેવું દુખ તે નથી પડ્યું ને? માટે હું કેટલો સુખી છું” પણ. ત્યાં તે આ બધું ય ભૂલી જવાય છે. ત્યાં આ બધા દુઃખાના. અભાવે સુખ નથી અનુભવાતું પણ એક કડવી બદામનું દુઃખ જ હેરાન કર્યા કરે છે. પુત્ર ન હોય તે કેવું દુઃખ થાય છે? જે દુઃખનો અભાવ જ સુખ હોત તો દુઃખ ન જ થાત ને? કારણકે પુત્ર હોત ને કદાચ બાળપણમાં મરી ગયા હોત તો ? પણ છે જ નહીં માટે એવું દુઃખ તો નથી ને? પુત્ર હતા અને નાની ઉંમરમાં મરી ન જાત પણ રેગી થયે હેત, રેગી ન હોત અને સારે હત–પણ વ્યસની હોત, બાપની કીર્તિ પર પાણી ફેરવે તે હેત તેના કરતાં તે નથી તે વધારે સુખી છું તે અનુભવ થાય છે? જે દુઃખના અભાવને જ સુખ માનવા બેસો તો કઈપણ વસ્તુ હેવી એના કરતાં ન હવામાં
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy