SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ “શું જૈનદશન કમવાદી છે? $ અહીં આપણે પ્રસ્તુત વિષય કમને વિચાર કરી સિદ્ધના સ્વરૂપની જાણ કરવાનો છે. કરણવિષયક વિસ્તારથી વિચાર એટલા માટે કર્યો છે કે, જ્યાં સુધી આ કરણની વાત ન સમજાય ત્યાં સુધી કર્મવાદનો અનેકાંતવાદ સાથે મેળ કેવી રીતે છે તે ન સમજાય. જો કે, દુનિયાના બધા ય ધર્મો એક યા બીજી રીતે કર્મોનું વર્ણન અને તેને મહિમા પણ કરે છે. છતાંય જેનદર્શન જેટલા વિસ્તારથી વિચાર કેઈ પણ દેશનકારે કર્યો નથી. છતાં ય ખૂબી તે એ છે કે જેનદર્શનમાં એકાંતે કર્મવાદને મહત્તા નથી અપાઈ માકે જ આટલે બધે કમવાદનો વિચાર જેનદર્શનમાં હોવા છતાં ય જેનદર્શન કર્મ વાદી નથી. અને કોઈ દર્શનકાર તેને કર્મવાદી છે એમ પણ કહી શકતા નથી. આ કારણથી પણ જેનદર્શનની સર્વ શ્રેષ્ઠતા સમજી શકાય છે. “વિશેષ” નામના પદાર્થને એકાંત સ્વતંત્ર પદાર્થરૂપે માનનાર કણાદનું દર્શન વિશેષવાદી કે વૈશેષિક કહેવાયું, સારૂં ય સચરાચર જગતું બ્રહ્મમય છે એમ માનનારા બ્રવાદી કહેવાયા.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy