SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સુનિશ્રી અભયચંદ્રવિજયજી-૩ ન સમ્પાદકીય નિવેદન - વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલા અને નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયેલા આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ સટીક બનાવેલા–આ પંચમાંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને, પૂ. જેનરત્ન, વ્યાખ્યાન–વાચસ્પતિ, કવિકુલકિરીટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલધિસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૮૧માં સુરતમાં, ૧૯૮૨માં બુહારીમાં, ૧૯૮૮માં ખંભાતમાં, ૧૯૯૦માં પાલીતાણુમાં, ૧૯૯૧માં, સીરાહીમાં, ૧૯૩માં ખંભાતમાં, ૧૯૯૪માં ઈડરમાં, ૧૯૯૬માં ફેલાધીમાં, ૧૯૯૭માં બીકનેરમાં, ૧૯માં વડાલીમાં, ૨૦૦૦માં ખંભાતમાં, ૨૦૦૧ તથા ૨૦૦૨માં મુંબાઇમાં, ૨૦૦૩માં વાપીમાં અને ૨૦૦૫માં કરાડમાં વ્યાખ્યાને આપ્યાં હતાં. તે પિકી વિ. સં. ૨૦૦૧, ૨૦૦૨ અને ૨૦૦૩નાં વ્યાખ્યાનનું અવતરણ, પૂ. આચાર્ય દેવશ્રીના વિદ્વાન વિનચ-પૂ. મુનિરાજ શ્રી વિમવિજયજી મહારાજે કરી રાખેલું. એનું સંયેજન અને સંપાદન કરવાનું સદભાગ્ય આ સેવકને સાંપડે એવી સદગુરૂની સપા થઈ. એના જ ફલસ્વરૂપે, વિ. સં. ૨૦૦૯ માં આ બીજો ભાગ તૈયાર થવા પામ્યો છે.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy