SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પામે નહિ અને અન્તિમ ભાવમાં બોધિને પામે-એમ પણ બને. મુદ્દો એટલો જ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓના અન્તિમ ત્રણ ભ સમ્યગ્દર્શનગુણથી રહિત હેય નહિ-એ સુનિશ્ચિત હોય છે, જ્યારે અન્ય આત્માઓને માટે એને ઈિ નિશ્ચય હેતું જ નથી. એશ્વર્યની પ્રાપ્તિ ત્રીજા ભવથી -અને કેવલજ્ઞાન થતાં પરિપૂર્ણ એશ્વર્યશાલિતા પોતાના અન્તિમ ભાવથી ત્રીજા ભવમાં તે અવશ્યમેવ વરબોધિને પામીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ, શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાને ઉપાઈને, તે પુણ્યકર્મની નિકાચના કરે છે. શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના પણ માત્ર * પગવાન શ્રી અરિહન્તદેવના આત્માઓ જ કરી શકે છે. એ યાત્માઓ પણ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના પિતાના અન્તિમ ભવથી ત્રીજા ભવની પૂર્વે કરી શક્તા જ નથી. વરુ માધિને વહેલા પામે એ બને, પણ શ્રી તીર્થકર નામકર્મની 'નિકાચના તે અન્તિમ ભાવથી ત્રીજા ભવમાં જ થાય. પુષ્ય કર્મના નિકાચિત એવા પણ બીજા પ્રકારના કરતાં, આ શ્રી તીર્થંકર-નામકર્મ રૂપ પુણ્યકર્મના પ્રકારમાં એ પણ એક વિશિષ્ટતા છે કે- પુણ્યકર્મના બીજા પ્રકારે જ્યારથી નિકાચિત કરાય છે ત્યારથી પિતાના પ્રભાવને દર્શાવવાને સમર્થ નિવડી રાકતા નથી, પણ તે પ્રકારે પિતાના વિપાકેદયની વેળાએ જ પિતાના રવામિને સુખ સમૃદ્ધિ ચાદિ પ્રાપ્ત કરાવવાને માટે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy