________________
દિ. ક) મિથ્થા દષ્ટિ હથિી એક પિંકે મેરાક્ષરનો ઉરચાર કરીને કરવા કરતાં મૌનપણે કરે તે, એને મૌનપણે કરી કરતાં પણ મનની અંદર કરે તે શ્રેષ્ઠ છે.” એ ત્રણે જપમાં પહેલાં કરતાં બીજે અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ટ જાણો“ જપ કરતાં થાકી જાય તે ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જાય તે જપ કરે. તેમજ બે કરત થાકી જાય તે તેત્ર કહેવું એમ ગુરૂ મહારાજે કહ્યું છે.” શ્રી પાદલિપ્તસૂરિજીએ કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં “માનસ, ‘ઉપાંશુ અને ભાષ્ય એમ જાપના ત્રણ પ્રકાર જણાવ્યા છે. કેવળ મનોવૃત્તિથી ઉત્પન્ન થયેલ અને માત્ર પોતેજ જાણી શકે તેને માનસજાપ કહે છે. બીજે સાંભળે નહિ તેવી રીતે મનમાં બોલવા પૂર્વક જે જાપ કરવામાં આવે તેને ઉપાંશુ જાપ કહે છે. તથા બીજા સાંભળી શકે તેવી રીતે જા કરવામાં આવે તેને ભાષ્ય જાપ કહેવામાં આવે છે. પહેલે માનસ જાપ શાંતિવિગેરે ઉત્તમ કાર્યો માટે, બીજે ઉપાંશુ જાપ પુષ્ટિ વિગેરે મધ્યમ કેટિના કામને માટે, અને ત્રીજે ભાષ્ય જાપ જારણ મારણ વિગેરે અધમ કેટિના કાર્યો માટે સાધક તેને ઉપયોગ કરે છે. માનસ જાપ ખુબ પ્રયત્ન સાધ્ય છે, અને ભાષ્ય જાપ હલકા ફળ આપનારે છે, માટે સાધારણ શક્તિવાળા મનુષ્યોએ ઉપાંશુ જાપને ઉપગ કર જોઈએ.” નવકારના સેળ છ ચાર અને એક એક્ષરને વિશાર.
ચિત્તની એકાગ્રતા માટે સાધકે નવકારનાં પચ અથવા નવપદેને પણું નાનું પૂથી થી ગણવી જોઈએ, અને