________________
૬૩૪] તું કર્યું કહેતા મેશ મેરા: [શ્રા. વિ. તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળે શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.
પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગએલી કપિલ કેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણ પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી, ત્યારે અંદરથી પ્રતિમા પ્રગટ થઈ અને ઉદાયને આપેલે તામ્રપટ્ટ પણ નીકળે. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યું. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને ઉદાયન રાજા એ તામ્રપમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘણુ વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, આ રીતે દેવાધિદેવની પ્રતિમાને તથા ઉદાવન રાજા વગેરેને સંબંધ કહ્યો છે.
मंदिर विधि
s/vie
,
H
:
R
મ
]
S
S
/ / જs
2:
.
-
/
M
Wi
*
, જે
કે
2018 (4)
*
*
*
&