________________
દિ, કૃ] એલવે ધર્મના ગ્રંથ રે; ર૩ શકરાજની જિહા બંધ થયાનું દુઃખ તાજું થયું અને તેથી ત્યાં નહિ જવાને રાજા નિર્ણય કરે છે તેવામાં ત્યાંથી દેવદુંદુભિને અવાજ સાંભળ્યું. રાજાએ તપાસ કરી તે ત્યાં શ્રી દત્ત મુનિમહારાજને કેવળજ્ઞાન થયું છે. તે પ્રસંગને અનુલક્ષી દેવમહોત્સવ હોવાનું જણાયું. રાજા રાણી બંનેએ પુત્ર સાથે પર્ષદામાં બેસી ધર્મોપદેશ સાંભળે, દેશનાને અંતે મૃગદવજ રાજાએ શ્રી દત્ત કેવળી ભગવંતને શુકરાજની જિહા બંધ થવાનું કારણ પૂછ્યું, શ્રીદત્ત કેવલી ભગવાને તેમને–રાજા રાણુને શકરાજને પુર્વભવ કહ્યો.
શુકરાજનો પુર્વભવ ભહિલપુર નગરમાં જિતારિ નામે રાજા રાજ્ય કરતા હતે. તે હંસી અને સારસી નામે વિજ્યદેવ રાજાની રંભાસમી પુત્રીઓને પરણ્ય હતે. એકદા શંખપુરથી નીકળેલા અને સિદ્ધાચળ તરફ જતાં સંઘમાં બિરાજતા શ્રતસાગર આચાર્યની ધર્મદેશનામાં સિદધાચળ તીર્થના એકવીસ નામને મહિમા અને શત્રુંજયના નામની પ્રસિદ્ધિ પિતાના નામથી થશે તે સાંભળી તેનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર પણ ન લેવાને તેણે અભિગ્રહ કર્યો, રાજાના પ્રાણ બચાવવા તીર્થરક્ષક યક્ષે દેવમાયાથી આ માર્ગમાં સિદધાચળ વિકુ. રાજાએ સત્ય તીર્થ માની પિતાને અભિગ્રહ યક્ષ વિકુર્વિત તીર્થદ્વારા પૂર્ણ કર્યો અને રાજા વિમળપુર નગર કૂસાવી વિકુર્વિત તીર્થાધિરાજની સાનિધ્યતામાં રહેવા લાગ્યું. કર્મની ગતિ વિચિત્ર છે તે
•
:
1
*
*
*
*