________________
4]
જ્ઞાનવાન ચરણ ગુણ વિના
શ્રા વિ
વચન 'ગીકાર કરીને તે કણબીનાં પુત્ર ગ્રામાંતરે ચાકરી માટે ચાહ્યા. મામાં મૃગલાં પકડવાને છૂપાઈને ઊભા રહેલા શિકારીઓને દૂરથી દેખી તેણે મેટે સ્વરે પ્રણામ કર્યાં. તેના અવાજથી મૃગલાં નાશી ગયાં.
,,
,,
66
તેથી તેઓએ તેને માર્યાં. ત્યારે તે કહેવા લાગ્યું. ૮ મારી માતાએ મને શીખવ્યુ હતું, તેથી મેં એમ કર્યુ. ત્યારે શિકારીઓ ખેલ્યા કે, “તુ મૂખ છે, આવા પ્રસ`ગે છાનાં—માના આવવુ’. તે શિકારીઓના વચનને યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માગમાં ધેાખી લેાકાને જોઈને નીચાં વળી છુપાતા છુપાતા ચાલવા લાગ્યા, જેથી ધાત્રીઓએ તેને ચારની ભ્રાંતિથી ફૂટયેા. ત્યારે પ્રથમ અનેલી સાચી હકીકત કહી સ’ભળાવ્યાથી તેમણે તેને શીખવ્યુ કે, “ આવા પ્રસ ંગે તા ‘ધાવાઈને સાફ થાઓ ' એમ ખેલતા જવું.” ત્યાંથી આગળ ચાલતાં કેટલાક ખી વાવનાર ખેડુતે વાદળ સામે જોતા હતા, તેઓને જોઇને તે “ ધોવાઈને સાફ થાએ ” એમ એલ્યા; ત્યારે તેઓએ તેને અપશુકનની ભ્રાંતિથી ફૂટયા ત્યાં પણ ખરી હકીકત કહેવાથી ખેડુતાએ શીખવ્યુ કે, “ ભૂખ ! આવાપ્રસંગે તે ‘ બહુ. થા બહુ થાએ ’ એમ ખેલવું. ” આ વચનને મનમાં ધારી (ગ્રહણ કરી) તે આગણ ચાલ્યેા. આગળ જતાં જતાં એક ગામમાં કોઈક મરણ પામેલાના શબને ઉપાડી રાતા જતા લોકેાને દેખી તે બેન્ચે કે, બહુ થાએ બહુ થા' તે વખતે તે લાકોએ પણ અપશુકનિયાળ સમજી તેને ફૂટયા. તેમની
**