________________
તાહ રાજ શિર ધ [શ્રા, વિ. सइंडताणस जुम्गो भइमपई विसेसनिउपई । તેમ નગરથરિ વિહોરા (મૂળ) - ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણેમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દઢ નિજપ્રતિજ્ઞ સ્થિતિ–આવા ચારે ગુણયુક્ત હોય તેને શ્રાવકે ધર્મને યોગ્ય સર્વાએ જણાવ્યું છે. ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર મધ્યસ્થ ભાવ ધારણ કરવાને ગુણ, કહ્યું છે કે –
रत्तो दुट्ठो मृढो पुव्वबुग्गाहिओ अ चत्तारि। ए ए धम्मारिहा अरिहो पुण हाइ मज्ज्ञत्था ॥१॥
૧ રક્ત એટલે ( દૃષ્ટિરાગી ) એ ધર્મને અયોગ્ય છે. જેમ-ભુવનભાનુ કેવલીને જીવ પૂર્વ ભવમાં ( વિશ્વસેન) રાજાને પુત્ર ત્રિદંડીમભક્ત હતા, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબધી દઢધમી (અંગીકાર કરેલા સમક્તિ ધર્મમાં દઢ) કર્યો; છતાં પણ પૂર્વ-પરિચિત. ત્રિદંડીના વચન દ્વારા દષ્ટિરાગ પ્રગટ થવાથી તે સમ્યક્ત્વ વમીને અનંત ભવમાં ભમે.
દષ્ટિરાગી ધર્મ પાળી શકતા નથી તેના ઉપર કિ દ૧ ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત
(ભવભાવના ગ્રંથમાં અનિત્ય ભાવનાના પ્રસંગમાં ભુવનભાનુ કેવળીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં ભુવનભાનું કેવળી વિજયપુરના ચંદ્રમૌલિ રાજા આગળ પિતાને જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળ્યો ત્યાંથી માંડી