________________
નિષ્ય હૃદય છ કાયમાં,
[૩૩
ઉદે. કું] પેાતાનુ' પરાક્રમ દેખાડી વશ કરવા ધનના અથી અને ધનવાન એ અન્ને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઇએ. કારણકે, ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃધ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યુ' છે કે- બ્રાહ્મણુનું બળ હેામમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનુ બળ રાજા અને વિષ્ણુપુત્રનુ ખળ ક્ષમા છે' મીઠું વચન અને ક્ષમા એ એ ધનનાં કારણુ છે. ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણુ છે. દાન, દયા અને ઇન્દ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વાંસ’ગના પરિત્યાગ કરવા એ મૈાક્ષનુ કારણ છે. વચનફ્લેશ તે સથા વવા. શ્રી દારિદ્રસ વાદમાં કહ્યું છે કે–(લક્ષ્મી કહે છે.) હું ઇંદ્ર ! જ્યાં મ્હાટા પુરુષોની પૂજા થાય છે; ન્યાયથી ધન ઉપાજે છે અને લેશમાત્ર પણ વચન કલહ નથી, ત્યાં હું છું. (દરિદ્ર કહે છે.) હમેશાં શ્રુત (જુગાર રમનાર) સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર એવા પુરુષની પાસે હું હુંમેશાં રહુ છુ.... ઉઘરાણી મીઠાસથી કરવી-વિવેકી પુરુષે પેાતાનાલહેણાની ઉઘરાણી પણુ કોમળતારાખી નિંદા ન થાય તેવી રીતે કરવી, એજ યોગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાક્ષિણ્યતા, લજજાના લેાપથાય અને તેથી પેાતાના ધન, ધર્મ, પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાના સ’ભવ છે, માટે જ પાતે લાંઘણુ કરે તે પણ ખીજાને લાંઘણુ ન કરાવવી પાતે ભાજન કરીને બીજાને લાંઘણુ કરાવવી એ સવથા અયેાગ્ય જ છે. ભોજનાઢિ અ’તરાય કરવા એ ઢંઢકુમારાદિકની પેઠે અહુ દુઃસહ છે. સ પુરુષાએ તથા ઘણુ કરી વણકજનાએ