________________
૨૦૬] એમ નિશ્ચય નય સાંભલીજી, શ્રા. વિ.
દેરાસરની જઘન્યથી ૧૦, મધ્યમથી ૪૦ ભેદે, અને ઉત્કૃષ્ટથી ૮૪ ભેદે, આશાતના વર્જવી તે બતાવે છે. જંઘન્ય ૧૦-૧દેરાસરમાં તંબેળ (પાન-સોપારી) ખાવું, ૨પણ વિ. પીવું, ભોજન કરવું, કબુટ પહેરીને જવું, પસ્ત્રીસંભોગ કર,સુવુ, થુકવું, પેશાબ કરે, વૂડીનીતિ કરવી, ૧૧ જુગાર વિગેરે રમવું એ દેરાસરની દસ જઘન્ય મધ્યમ ૪૦-ઉપરની દસ તથા પગ પર પગ ચઢાવવા ૧૧ જુ–માંકડ-વિવા, વિકથા કરવી, ૧પલાંઠી વાળી ને યા ચરે ફાળીયું બાંધીને બેસેતેમ બેસવું, ૧૪ જુદા જુદા પગ લાંબા કરીને બેસવું. ૧૫પરસ્પર વિવાદ કે બડાઈ કરવી. ૧ કેઈની હાંસી કરવી, ઈર્ષા કરવી, ૧૯ સિંહાસન પાટ, બાજોઠ વિગેરે ઊંચા આસન ઉપર બેસવું, લકેશ, શરીરની વિભૂષા કરવી. ૨છત્ર ધારવું, ૨૧તલવાર રાખવી, રમુગટ રાખવે, ચામર ધરાવવા, રઘરણું નાખવું (કેઈની પાસે માંગતા હોઈએ તેને દેરાસરમાં પકડે), સ્ત્રીઓની સાથે (માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનેદ કરવાં
કોઈ પણ કીડા કરવી (પાન, લંગડી, હતુતુતુ વિગેરે રમવા), રમુખકેશ બાંધ્યા વિના પૂજા કરવી, મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી, ૨૯પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, દેરામાં પ્રવેશ વખતે સચિત્ત વસ્તુને દૂર છેડે નહીં, અચિત્ત પદાથે શેભા કરી હોય તેને દર મૂકવા, ૩૨એકસાદિક (અખંડ વસ્ત્ર)નું ઉત્તરાણ કર્યા વિના દેરામાં જવું, ૩૩પ્રભુની પ્રતિમા જતા પણ બે હાથે ન જોડવા, ૩૪છતી શક્તિએ પ્રભુપૂજા ન કરે, ૩પપ્રભુને ચઢાવવા