SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ અધ્યાત્મ સાર. इष्टानां प्रणिधानं च संपयोगवियोगयोः । निदानचिंतनं पापमा मित्थं चतुर्विधम् ॥ ५॥ ભાવાર્થ—અનિષ્ટ એવા શબ્દાદિકના વિયેગનું ચિંતન કરવું, અર્થાત્ અનિષ્ટ વિનાયેગથી પીડાનું ચિંતવન કરવું, અને તેની વેદનામાં આકુલ-વ્યાકુલ બનવું, એ પ્રથમભેદ છે. ઈચિં . તન કરવું, અને ઈષ્ટના સગ-વિયેગ થઈ જાય છે -એ બીજે ભેદ, નિદાન-નયાણાનું ચિંતવન કરવું એ ત્રીજો ભેદ, અને પાપનું ચિંતન કરવું એ ચે ભેદ, એમ ચાર પ્રકારનું આધ્યાન કહેવાય છે. ૫ આર્તધ્યાનના ચિન્હો. कापोतनीसकृष्णानां लेश्यानामत्र संजवः। अनतिक्लिष्टनावानां कर्मणां परिणामतः ॥ ६॥ क्रंदनं रुदनं प्रौचैः शोचनं परिदेवनम् । तामन ढुंचनं चेति लिंगान्यस्य विपुर्बुधाः ॥ ७ ॥ ભાવાર્થ—એ આર્તધ્યાનમાં અતિ કિલષ્ટ ભાવના છતાં તેવાં કર્મોનાં પરિણામથી કાપત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેયાએને સંભવ છે. પિકાર કરવા ઉચેસ્વરે રેવું, શેક કરે, વિલાપ કરે, મારવું અને માથાના વાળ ખેંચવા, એ આર્તધ્યાનના લિગે છે. એમ વિદ્વાને કહે છે. ૬-૭
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy