SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ-સ્વરૂપ ચિંતા. ૧૨૧ દશાથી લેાક અનુગ્રહ થઇ શકે છે, માટે તેની અંદર કોઈ જાતના રાષ નથી. ૩૪ એ યાગ માયા પણ શુદ્ધ જ્ઞાનની દિશા છે. सिद्धाते श्रयते चेय मपवादपदेष्वपि । मृग पर्षत्परित्रास निरासफल संगता ॥ ३५ ॥ ભાવાએ યાગ માથાના નામવાળી વૈરાગ્ય દશા સિદ્ધાંતને વિષે અપવાદ પદ્મની અંદર સભળાય છે, અને તે મૃગલાની પાને ત્રાસ અને નિરાસ કરવા રૂપ લની સાથે મળેલી છે. ૩૫ - વિશેષા —એ વૈરાગ્ય દશાં અપવાદ પદ્મમાં પણ છે, એમ સિદ્ધાંતમાં સ‘ભલાય છે. અપવાદને વિષે મૃગાની પરિષદાને પણ નિરાસ કરવી, એ વૃષભ તુલ્ય ગીતાની શુદ્ધ જ્ઞાન દિશા જાણવી. ૩૫ ઉદાસીન ભાવમાં ચેાથા ગુણસ્થાનમાં પણ વૈરાગ્ય હાય છે. औदासीन्यफले ज्ञाने परिपाकमुपेयुषि । चतुर्थेऽपि गुणस्थाने तधैराग्यं व्यवस्थितम् ॥ ३६ ॥ ભાવા—ઊદાસીનપણું જેનુ ફૂલ છે, એવુ જ્ઞાન જયારે પરિપાકાવસ્થાને પામે છે, ત્યારે ચેાથા ગુણુસ્થાનમાં પણ તે વૈ રામ્ય રહેલા હાય છે. ૩૬
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy