SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ અધ્યાત્મ સાર. માં વત્તતા હાય તાપણુ, તેને પ્રવૃત્તિએ ખાધકારક થતી નથી. જે પ્રવૃત્તિએ યંત્રમાં ગેાઠવેલી કાષ્ટની પુતલીએના જેવી હોયછે. આ ઉપરથી ગ્ર‘થકારે જણાવ્યું કે, જે જ્ઞાની અને યાગી હોય છે, તે પ્રવૃત્તિનું સ્વરૂપ સમજે છે. જેમ યંત્રમાં ગોઠવેલી કાષ્ટની પુતલીએ તે યંત્ર ચલાવનારની મરજી પ્રમાણે નૃત્ય કરેછે, તેવી રીતે આ સંસારની પ્રવૃત્તિ કર્મની પ્રેરણા પ્રમાણે વર્તે છે, એટલે જેવુ ક તેવી પ્રવૃત્તિ થાયછે. આ પ્રમાણે પ્રવૃત્તિના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરૂષને તે પ્રવૃત્તિએ કાંઇ પણ કરી શક્તિ નથી; એટલે તેના હૃદયમાંથી વૈરાગ્ય ભાવના શિથિલ થઈ શક્તી નથી. જ્ઞાની અને ચેાગી એ એ વિશેષણા હેતુપૂર્વક આપવામાં આવેલા છે. કદિ માત્ર જ્ઞાનવાન્ હાય, પણ જે તેનામાં ચેાગવિદ્યાની શક્તિ ન હાય તા, તે મનેવૃત્તિને રૂ ંધી શકતા નથી. તેથી જ્ઞાની અને ચેાગી એ એ વિશેષણેા આપેલાં છે. ૩૩ ૫રદર્શની વૈરાગ્યને ચેાગમાયા કહે છે. इयंच योग मायेति प्रकटं गीयते परैः । लोकानुग्रहहेतुत्वान्नास्यामपि च दूषणम् ॥ ३४ ॥ ભાષા એ વૈરાગ્ય દશાને અન્ય મતિએ ચેગ માયા એવા નામથી પ્રગટપણે કહેછે. પણ, એ લેાકના અનુગ્રહની હેતુરૂપ હાવાથી એની અંદર કાંઈ દૂષણ નથી. ૩૪ વિશેષાએ વૈરાગ્ય દશાને અન્યમતીએ ચોગમાયાને નામે પ્રગટ રીતે ઓળખાવે છે. ભલે તેઓ તેમ કહે, પણુ એ વરાગ્ય દશા લેાકેાના અનુગ્રહની હેતુરૂપ છે, એટલે એ વૈરાગ્ય
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy