________________
• સૂર્ય-ચંદ્ર-જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની વાતો. • આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગઈ, ખરાબ વિચારોનો નાશ, વિશુદ્ધિ આદિ ન
કરનારનું વર્ણન. • અન્યતીથિકોનું મંતવ્ય તથા તેનું નિરાકરણ. ચતુર્થ સ્થાન, ઉદ્દેશ-૪
• ૪ અન્ય ક્રિયાથી સિદ્ધિગતીની પ્રાપ્તિ • ૪ પ્રકારનો સંયમ, ૪ પ્રકારનો ત્યાગ, ૪ પ્રકારની અકિંચનતા, ૪ પ્રકારનો ક્રોધ, ૪
પ્રકારનું ગણિત. • ૪ સૂર્ય, ચંદ્ર, ૪ પ્રકારના પ્રવાસી, ૪ પ્રકારના આહાર તથા ૪ પ્રકારની ગતિનું
વર્ણન. • શુદ્ધ-અશુદ્ધ પરિણત મનનું વર્ણન તથા સત્ય-અસત્યનું વર્ણન. પંચમ સ્થાન, ઉદેશ-૩
• ૫ મહાવ્રત, ૫ અણુવ્રત, ૫ અતિશય, ૫ કરણ, ૫ અસ્તિકાય, આદિનું વર્ણન. • ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના નિર્જરા તથા પુદ્ગલની વાતો.
• પદ્મપ્રભ આદિ ૧૪ પરમાત્માના એક જ નક્ષત્રમાં થયેલ ૫ કલ્યાણકની વાતો. ષષ્ઠ સ્થાન, ઉદ્દેશ-૧
• ગણમાં રહેવા યોગ્ય ૬ પ્રકારના અણગારની વાત. • પૃથ્વી, આદિ ૬ કાયોની ગતિ-અગતિ, ૬ દિશાઓમાં જીવોની ગતિ-અગતિ, ૬ સ્થાનોમાં
પાપકર્મની વેદના તથા ૬ પ્રાદેશિક સ્કંધોનું વિશદ વર્ણન. સપ્તમ સ્થાન, ઉદ્દેશ-૧
• સાધુને ગણમાંથી કાઢવાના ૭ કારણોનું વર્ણન.
• સંઘ વ્યવસ્થા, સ્વરમંડલ તથા ૭ પ્રાદેશિક સ્કંધ પુદ્ગલોની વાત. અષ્ટમ સ્થાન, ઉદેશ-૧
• એકાકી વિહાર પ્રતિમાના યોગ્ય ૮ પ્રકારના અણગારની વાત. • ૮ પ્રકારની યોનિયો બતાવી એ ૮ સ્થાનોનું વિસ્તૃત વર્ણન. • આઠ પ્રાદેશિક સ્કંધ તથા પુદ્ગલોની વાત.