SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः स्वस्थचेताः सदेन्द्रियनोइन्द्रियाभ्यां दान्तः कर्मविवरलक्षणं भावसन्धिमनन्यतुल्यं प्राप्तो न केनचित्सह विरोधं करोति, प्रशान्तमना हितमितभाषी निरुद्धदुष्प्रणिहितसर्वकायचेष्टो दृष्टिपूतपादचारी सन् परमार्थचक्षुष्मान् भवति स एव च भव्यमनुष्याणां चक्षुः, सदसत्पदार्थाविर्भावनात्, एवंविधा महासत्त्वा इहार्यक्षेत्रे संसारस्य तत्कारणस्य वा कर्मणः क्षयकारिणः, न केवलं तीर्थङ्करादयः, किन्त्वन्येऽपि सम्यग्दर्शनज्ञानचरित्रात्मकं धर्ममाराध्य मनुष्याः कर्मभूमिगर्भव्युत्क्रान्तिजसंख्येयवर्षायुषः सन्तः सदनुष्ठानसामग्रीमवाप्य निष्ठितार्था उपरतसर्वद्वन्द्वा भवन्ति, प्रचुरकर्मतया केचित्सत्यामपि सम्यक्त्वादिकायां सामग्र्यां न तद्भव एव मोक्षं प्राप्नुवन्ति किन्तु सौधर्माद्याः पञ्चोत्तरविमानावसाना देवा भवन्तीति, सिद्धिस्तु मनुष्यभवादेव, एतेन देवा एवोत्तरोत्तरं स्थानमास्कन्दन्तोऽशेषक्लेशप्रहाणं कुर्वन्तीति शाक्यवादो निरस्तः । तस्मात् सत्संयमवीर्यं तपोवीर्यं वा लब्ध्वा तेन पूर्वानेकभवोपात्ताष्टप्रकारं कर्म धुनीयात्, अभिनवञ्चाश्रवनिरोधान्न कुर्यात्, यच्चोद्युक्तविहारिणः सदनुष्ठानमाराध्य बहवः संसारकान्तारं तीर्णाः, अपरे तु सर्वकर्मक्षयाभावाद्देवा अभूवन्, एवं कर्मविदारणसहिष्णवोऽनेके सदा भूता भवन्ति भविष्यन्ति च सत्संयमानुष्ठानात्संसारं तीर्णास्तरन्ति तरिष्यन्ति च ॥५१॥ ४०० જેણે પોતાના આશ્રવ દ્વારો બંધ કર્યા છે તેને જન્મ-જરા-મરણ હોતા નથી. સૂત્રાર્થ :- છોડી દીધો છે સ્ત્રીસંગ એવા ધર્મીના બધા પ્રયોજનો સિદ્ધ થાય છે. ટીકાર્થ :- આશ્રવોની અંદર સ્ત્રીસંગ મુખ્ય પ્રધાન હોવાથી તથા કેટલાક દર્શનોમાં સ્ત્રીના ઉપભોગને નિરાશ્રવ આશ્રવ રહિતપણે સ્વીકાર્યું છે. તે માન્યતાને દૂર કરવા માટે અને આ સ્ત્રીસંગ અપવાદ વગરનું હોવાથી મૈથુનનો ત્યાગ વચનોચ્ચારપૂર્વક કહ્યું છે, ઉપલક્ષણથી બીજા વ્રતોને પણ ગ્રહણ કરવા જોઇએ. સ્ત્રીસંગ સમસ્તઅવિનયના સ્થાનરૂપ ભૂંડ વગેરે પશુઓને વધ કરવા યોગ્ય સ્થાનોમાં પ્રવેશ કરાવવાના કારણ રૂપ, ભક્ષ્ય વિશેષ (ઘાસ વિગેરે વિશેષ) તેને નિવાર કહેવાય છે. તે નિવાર સમાન મૈથુન છે. જેમ પશુઓને નિવાર વડે લલચાવી વધ સ્થાનમાં લઇ જઇ વિવિધ પ્રકારની વેદનાઓ પમાડી પશુને મારવામાં આવે છે એ પ્રમાણે આ જીવને નિવા૨ (ભક્ષ્ય ભોજન) સમાન સ્ત્રીસંગ વડે લલચાવી વશ કરી ઘણા પ્રકારની વેદનાઓ પમાડે છે. જેણે સ્ત્રીસંગ છોડી દીધો છે. તે જ પ્રધાનરૂપ મોક્ષ લક્ષણ પુરુષાર્થમાં ઉદ્યત થયેલ ધર્મવાન સમસ્ત કર્મો બંધનોથી મુક્ત થાય છે. તથા અસંયમમય જીવન ઇચ્છતો નથી, પરિગ્રહ વગેરે પણ ઇચ્છે નહીં. અસંયમી જીવનનો અનાદર કરી સન્ક્રિયા પરાયણ થયેલો જ્ઞાનાવરણ વગેરે કર્મોને નાશ કરવા માટે પ્રયત્ન કરે. પ્રયત્ન કરતા સંસા૨માં ઉતરવાના દરવાજા રૂપ તેને દૂર કરી, રાગ દ્વેષનો સંપર્ક ન કરવા રૂપે વિષયોમાં અપ્રવૃત્તિ કરવાથી સ્વસ્થ ચિત્તવાળો હંમેશા ઇન્દ્રિયો અને
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy