SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ सूत्रार्थमुक्तावलिः मन्दमतिस्तीक्ष्णः, चक्षुर्दर्शनी, अचक्षुर्दर्शनी, निद्रालुः सुखी दुःखी वा, मिथ्यादृष्टिः सम्यग्दृष्टिः सम्यमिथ्यादृष्टिः, स्त्रीपुमान्नपुंसकः, कषायी, सोपक्रमायुष्को निरुपक्रमायुष्कोऽल्पायुः, नारकस्तिर्यग्योनिक एकेन्द्रियो द्वीन्द्रियः पर्याप्तकोऽपर्याप्तकः सुभगो दुर्भगः, उच्चैर्गोत्रो नीचैर्गोत्र: कृपणस्त्यागी निरुपभोगो निर्वीर्य इत्येवं न कर्मनिमित्तव्यपदेशभाग्भवति । तस्माज्ज्ञानावरणादिकर्म प्रत्युपेक्ष्य तद्वन्धं तत्सत्ताविपाकापन्नाः प्राणिनो यथा भावनिद्रया शेरते तथाऽवगम्याकर्मतोपाये भावजागरणे यतितव्यम्, भावनिद्रासुप्तो हि कामभोगाभिलाषी महारम्भपरिग्रहपरिकल्पितजीवनोपायः कामासक्तस्तदुपादानजनितकर्मणा परिपूर्णो गर्भाद्गर्भान्तरमुपयाति संसारचक्रवालेऽरघट्टघटीयन्त्रन्यायेन, स प्राणिनं हत्वाऽपि क्रीडेति मन्यते, एते पशवो मृगयायै सृष्टाः, मृगया च सुखिनां क्रीडायै भवतीत्येवं वदन्नात्मनो वैरमेव वर्धयते, तस्माज्जागरूकस्सम्यग्दर्शनज्ञानचारित्राणि परमं मोक्षपदमिति ज्ञात्वा पापानुबन्धिकर्म न करोति न कारयति न वाऽनुमन्यते अत आत्मनोऽग्रमूले पृथक्कुर्यात्, भवोपग्राहिकर्मचतुष्टयमग्रम्, घातिकर्मचतुष्टयं मूलम्, मोहनीयं वा मूलं शेषाणि त्वग्रम्, मोहनीयवशाच्छेषप्रकृतिबन्धात्, मिथ्यात्वं वा मूलं शेषं त्वग्रम् । यद्वाऽसंयमः कर्म वा मूलं संयमतपसी मोक्षो वाऽग्रम्, एते अग्रमूले दुःखसुखकारणतयाऽवधारयेत् सोऽयं तपस्संयमाभ्यां रागादीनि बन्धनानि तत्कार्याणि वा कर्माणि छित्त्वा निष्कर्मा निर्गतावरणः सर्वज्ञानी सर्वदर्शी च भवति स एव संसारात् प्रमुच्यत इति भावः ॥ २८ ॥ હવે સંયમમાં વ્યવસ્થિત (સ્થિર) કષાયાદિલોકને જીતનારા મુમુક્ષુ એવા સાધુએ અનુકૂલ કે પ્રતિકૂલ ઉપસર્ગ આવે તો પણ શુદ્ધમાન વડે તે સહન કરવા જોઈએ તે જણાવે છે... સૂત્રાર્થ :- સુખ આત્માના દોષને તેમજ જાગૃત આત્માના ગુણને જાણતો મુનિ શીત-ઉષ્ણ પરિષહને સહન કરતો કર્મથી છૂટનારો થઈ શકે છે..! ભાવાર્થ- સાધુ નિરંતર જાગૃત હોય, (વિસ્તારથી જણાવે છે.) કારણ કે સાધુ સમ્યગ્રજ્ઞાનપૂર્વક અવિચલ મોક્ષમાર્ગને વિષે હંમેશાં હિતની પ્રાપ્તિ, અહિતના ત્યાગમાં પ્રવૃત્ત છે. સૂતેલો બે પ્રકારે દ્રવ્ય અને ભાવથી નિદ્રારૂપ પ્રમાદથી સૂતેલો જીવ તે “દ્રવ્યસુખ” મિથ્યાત્વ. અજ્ઞાનમય, મહાનિદ્રાથી મૂંઝાયેલો જીવ તે “ભાવસુખ” મિથ્યાષ્ટિ જીવ તો હંમેશાં ભાવસુપ્ત જાણવો. કારણ કે તે સમ્યગ્રજ્ઞાનયુક્ત ક્રિયાથી રહિત હોય છે. સાધુ માટે નિદ્રાનો (દ્રવ્ય નિદ્રાનો) વિકલ્પ આ રીતે છે. ભાવથી સતત જાગૃત સાધુ ક્યારેક રાત્રિની બીજી પોરિસીમાં દ્રવ્યનિદ્રાયુક્ત હોય છે ત્યારે તે સાધુ મિથ્યાત્વ આદિ ભાવ નિદ્રાથી રહિત અને સમ્યકત્વ આદિ બોધ = જાગૃતિથી યુક્ત હોવાથી આવા ધર્મને આશ્રયીને જ મુનિની
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy